suvichar

આ રીતે સુકાવશો કપડા તો નુકશાન ઉઠાવવું પડશે

Webdunia
શુક્રવાર, 5 મે 2017 (09:27 IST)
વાશિંગ મશીન કપડાને ધોવાની મુશ્કેલીનો કામ સરળ કરે છે પણ  દરેક કપડા મશીનમાં ડ્રાઈ કરવું તોગ્ય નથી. કેટલા કપડા તેમાં સુકાવાથી ખરાબ થઈ જાય છે. આ વાતનો ધ્યાન રાખશો તો તમારી ફેવરિટ ડ્રેસિસ વધારે દિવસ સુધી નવી જ રહેશે. 
1. જીંસ 
જીંસને મશીનમાં ધોવાથી અને સુકાવાથી તેનું રંગ ફીકો પડી જાય છે. આ સાફની જગ્યા ભદ્દી થઈ જાય છે. પહેલીવાર જીંસને ધોતા પહેલા 1 કલાક સુધી તે બાલ્ટીમાં 1 ચમચી મીઠું અને પાણી નાખી પલાળવું. 
 
2. ટાઈટનિંગ 
આ બેબ્રિક પૂરી રીતે ફિટીંગ વાળા હોય છે. તેને ડ્રાયર સુકાકાવાથી ઢીલા પડી જાય છે. જેનાથી પહેરવામાં પરેશાની પણ હોય છે. 
 
3. જિપર્સ 
જિપર્સ એટલે કે જે કપડા પર જિપ લાગી હોય્ તેને મશીનમાં ધોવાથી તેમના દોરા નિકળી જાય છે. 
 
4. બાથિંગ સૂટ 
બીચ પર પહેરાતા આઉટફિટ્સને મશીનમાં ધોવાથી તેમની સ્ટ્રિપ્સ ખરાબ થઈ જાય છે. 
 
5. બ્રા 
બ્રાને હમેશા હાથથી જ ધોવું જોઈએ. મશીનમાં ધોવાથી તેમની સ્ટ્રિપ્સ ખરાબ થઈ જાય છે. 
 
6. ટોવલ 
ટૉવેલને મશીનમાં ધોવા અને સુકાવાથી તેમના દોરા તૂટી જાય છે. અને આ સિકુડીને સખ્ત પણ થઈ જાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

દુકાનદાર ફોન પર વાત કરતી વખતે અચાનક ગટરમાં પડી ગયો, જેના કારણે ગભરાટ ફેલાયો; ઢાંકણ તૂટી જતાં આ અકસ્માત થયો

મહાકાલેશ્વર મંદિરમાં મોટો ફેરફાર: ભસ્મ આરતી માટે ઓફલાઇન પરવાનગી સમાપ્ત, ઓનલાઈન અને તાત્કાલિક બુકિંગ હવે 200 માં ઉપલબ્ધ, બારી 1 દિવસ અગાઉ ખુલશે

CBSE 10th Result 2026: - CBSE 10માનું પરિણામ જાહેર, અહીં જુઓ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે - ગોધરા ટૂ વડોદરા પાર્ટ ટ્રાયલ રન માટે ખુલ્યો, ગુજરાત મઘ્યપ્રદેશ જલ્દી થશે કનેક્ટ

Career After 12th Arts - ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ ...

વધુ જુઓ..

ધર્મ

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

અક્ષય તૃતીયા પર કરો આ 9 વિશેષ દાન, નવગ્રહ થશે પ્રસન્ન અને મળશે અનંત પુણ્ય

Amarnath Yatra 2026 Registration- પહેલા આવો, પહેલા મેળવો: અમરનાથ યાત્રા માટે નોંધણી આજથી શરૂ થાય છે, જેમાં કડક આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

શ્રી ગણેશની પત્નીઓ કોણ છે: રિદ્ધિ અને સિદ્ધિના ચમત્કાર જાણો

આગળનો લેખ
Show comments