Biodata Maker

Festival Sessionમાં બગડી જાય છે બજટ, તો અજમાવો આ ઉપાય

festive-season-shopping

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (11:28 IST)
તહેવારો શરૂ થતા જ શાપિંગનો મૌસમ પણ શરૂ થઈ ગયું છે. ઑનલાઈન હોય કે પછી ઑફલાઈન બન્નેમાં રીત રીતના ઑફર્સ અને સેલ ચાલી રહ્યા છે. પણ Festival Sessionમાં નકામા ખર્ચથી બચવા માટે તમને ઘણી વાતોનો ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કે તહેવારના સમયે કેવી બિનજરૂરી ખર્ચ થી બચી શકાય છે. 
 
ક્રેડિટ કાર્ડ 
શૉપિંગના સમયે કેશ કે ડેબિટ કાર્ડથી ભુઅગતાન કરો. ક્રેડિટથી બિલ આપતા પર હમેશા લિમિટથી વધારે પૈસા ખર્ચ થઈ જાય છે. 
 
લિસ્ટ 
વગર લિસ્ટ બનાવી શૉપિંગ કરવાથી અમે ઘણી વાર બિનજરૂરી વસ્તુઓ લઈ લે છે. તેથી સેલ કે ઑફરના જાળમાં ફંસવાથી પહેલા લિસ્ટ બનાવી લો. કે શું શું જરૂરી છે પછી જ શૉપિંગ પર જવું. 
 
બોનસ 
વર્કિંગ લોકોને તહેવાર પર બોનસ મળે છે. તે પહેલા કે આ પૈસા નકામી વસ્તુઓમાં ખર્ચ થઈ જાય. તમે કોઈ પૉલીસી લઈ શકો છો. કોઈ ઉધાર ચૂકવી શકો છો. બાળકના અભ્યાસ માટે પૈસા સેવ કરી શકો છો. કે પછી કયાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. 
 
ઑફ સીજન શૉપિંગ 
ઠંડની ઋતુ અને માર્કેટમાં ઋતુ મુજબ કપડા અને એકસેસરીજ પણ આવશે. જરૂરનો સામાનને મૂકી તમે કઈક લેવા ઈચ્છો છો તો કોશિશ કરો કે વધારે મોંઘું સામાન લેવાની જગ્યા ઑફ સીજનમાં ખરીદો. તેનાથી પૈસાની બચત થશે. 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્નની રાત્રે, ક્રૂર વરરાજાએ તેના મિત્રોને ઘરે બોલાવ્યા, પછી તેમને દારૂ પીવા માટે દબાણ કર્યું, અને જ્યારે તે બેહોશ થઈ ગઈ, ત્યારે...

હવામાન વિભાગે ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં 15 એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની ધારણા છે.

Amarnath Yatra 2026: બાબા બર્ફાની દર્શન માટે નોંધણી ક્યારે શરૂ થશે? સંપૂર્ણ પ્રક્રિયા અને જરૂરી નિયમો જાણો.

અમદાવાદ ડોસા ડેથ કેસમાં ખોફનાક ખુલાસો, પુત્ર પ્રાપ્તિના મોહમાં કપલે પુત્રીઓને આપ્યુ ઝેર, ડાયરીએ ખોલ્યુ રહસ્ય

ચૂંટણી જંગનો મહત્વનો પડાવ: ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ, 15 એપ્રિલે ચિત્ર સ્પષ્ટ થશે

વધુ જુઓ..

ધર્મ

Akshay Tritiya: અક્ષય તૃતીયા કેમ ઉજવાય છે ? જાણો ધાર્મિક કારણ અને આ તિથીનું મહત્વ

Aaj nu panchang- આજનુ પંચાગ -14 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 13 એપ્રિલ

Varuthini Ekadashi 2026: વરુથિની એકાદશી પર જરૂર કરો આ ઉપાયો, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ થશે પૂર્ણ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments