Dharma Sangrah

આ વસ્તુના સેવનથી માત્ર 15 દિવસમાં જ વજન ઓછુ કરો

Webdunia
શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (18:21 IST)
જીરાનો ઉપયોગ તો આપણે સૌ ખાવામાં કરીએ છીએ. આ દરેક ઘરમાં જોવા મળી જાય છે. પણ કેટલાક લોકોને આનાથી થનારા ફાયદા વિશે ખબર નથી. આને ખાવાથી આપણું પાચન તંત્ર ઠીક રહે છે અને કોઈપણ બીનારી થતી નથી. આનુ સેવન કરવાથી વજન ઓછુ થવા સાથે સાથે આ પેટના કીડા, તાવ ઉતારવો, કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવુ અને હાર્ટ અટેક વગેરેની બીમારીઓથી પણ બચાવી શકે છે.  તો આવો જાણીએ આના ફાયદા.. 
 
1. વજન ઓછુ કરે - જો તમારુ વજન ખૂબ વધુ છે અને તમે જલ્દી પાતળા થવા માંગો છો તો સતત બે અઠવાડિયા સુધી એક ગ્લાસમાં પાણી લઈને તેમા બે મોટી ચમચી જીરુ નાખીને આખી રાત પલાળી મુકો. સવારે ઉઠતા જ તેને ચા ની જેમ ઉકાળીને પીવાથી ચરબી ઘટે છે. ત્યારબાદ જે જીરુ બચી જાય છે તેને તમે ચાવીને પણ ખાઈ શકો છો. 
 
2. ચરબી ઘટાડે છે મધ અને જીરુ - જો તમે વધારાની ચરબી ઘટાડવા માંગો છો તો થોડા પાણીમાં 3 ગ્રામ જીરા પાવડને મિક્સ કરી તેમા મઘના થોડા ટીપા નાખીને પીવો. જો તમે ઘરે કોઈપણ સૂપ બનાવો તો તેમા જીરુ નાખી શકો છો. 
 
3. દહી સાથે જીરા પાવડર 
 
તમે જમતી વખતે જો દહી ખાઈ રહ્યા છો તો વજન ઓછુ કરવા માટે 5 ગ્રામ દહીંમાં એક ચમચી જીરા પાવડર પણ જરૂર લો.  
 
4. લીંબૂ આદુ અને જીરુ 
 
તમે જ્યારે પણ કોઈ શાકભાજી બનાવી રહ્યા હોય તો તેમા થોડા આદુને કદ્દૂકસ કરીને જરૂર નાખો. જો ઘરે લીંબૂ અને જીરુ છે તો તેને શાકમાં નાખીને રાતના સમયે લેવાથી તમને ખૂબ ફાયદો થશે. આવુ કરવાથી તમારુ વધતુ વજન કંટ્રોલમાં રહેશે. 
 
 
5. પાચન તંત્રને ઠીક રાખે 
 
તમને ગેસની તકલીફ થાય છે તેનો મતલબ છે કે તમારુ પાચન તંત્ર સારી રીતે કામ નથી કરતુ. અવામાં જો તમે જીરાનુ સેવન કરો. જીરુ ગેસ બનતા રોકે છે. જેનાથી ખોરાક સારી રીતે પચી જાય છે. 
 
6. હાર્ટ એટેક 
 
જો તમે વધી રહેલ ફૈટને ઓછુ કરવા માંગો છો તો જીરાનુ સેવન કરો. આ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનુ લેવલ ઠીક રહે છે અને આ હાર્ટ અટેકથી પણ બચાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Surendranagar Accident - સુરેન્દ્રનગરમાં નોકરીના પહેલા જ દિવસે બે ભાઈઓનુ ભયંકર અકસ્માત, માથુ ધડથી અલગ અને શરીરના ટુકડે ટુકડા

Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ

ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી

Goa Nightclub Fire - સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ઘરપકડ, બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ

Kisan Protest In Tibbi: હનુમાનગઢ ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, રથીખેડામાં 16 વાહનોને આગ લગાવી દેવામાં આવી

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments