Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરેલુ ઉપચાર - કબજીયાતમાં રામબાણ ઔષધિ છે મેથીદાણા

Webdunia
શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (17:38 IST)
મેથીદાણા ખાવામાં સ્વાદિષ્ટ હોવા સાથે તમારી હેલ્થ માટે ફાયદાકારક હોય છે. તેનાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે.. 
 

કબજીયાતમા ફાયદાકારી - મેથીદાણાના શાકમાં આદુ અને ગરમ મસાલાનો પ્રયોગ કરી ખાવાથી લો બીપી અને કબજીયાતમાં ફાયદો થાય છે 
 
પોષક તત્વ - મેથીદાણામાં ફોસ્ફેટ, લેસિથિન અને ન્યુક્લિઓ અલબ્યુનિન જેવા પોષક તત્વો હોય છે જે આને ઉપયોગી બનાવે છે. 
 
પાચનક્રિયા સારી રાખે છે - તેમા રહેલ પાચક ઈંજાઈમ પૈક્રિયાજને વધુ ક્રિયાશીલ બનાવે છે. તેનાથી પાચન ક્રિયા સરળ બને છે 
 
ડાયાબીટીશમાં રાહત - રોજ એક ચમચી મેથીદાણા પાવડર પાણી સાથે ફાંકવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે. લીલી મેથી રક્તમાં શુગરને ઘટાડી દે છે. તેથી ડાયાબીટીશના રોગીઓ માટે આ ફાયદાકારી હોય છે.  રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી દાણા રાત્રે પલાળી રાખી સવારે ખૂબ મસળી આ પાણી ગાળીને પીવાથી ડાયાબીટીશમાં રાહત મળે છે. 
 
સાંધાના દુ:ખાવામાં ઉપયોગી - સવાર સાંજ 1-3 ગ્રામ મેથીદાણા પાણીમા પલાળીને ખાવાથી સાંધામાં દુખાવો થતો નથી. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

આગળનો લેખ
Show comments