Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેંસર અને ડાયબિટીજ માટે ફાયદાકારી કેળા

કેંસર અને ડાયબિટીજ માટે ફાયદાકારી કેળા
, શુક્રવાર, 19 જાન્યુઆરી 2018 (07:00 IST)
આમ તો દરેક ફળ આરોગ્ય માટે જ હોય છે . આ જ રીતે કેળાના ફળ ફાયદાકારી છે માત્ર કેળાના ફળ જ નહી પણ ફૂલ અને તના પણ શરીરના માટે લાભકારી છે . પાન પર ભોજન કરવાથી આરોગ્ય પર ખૂબ અસર હોય છે. આ રીતે કેળાના ફૂલમાં પૌષ્ટીક તત્વની મોટી માત્રા હોય છે. એમાં ખૂબ ફાઈબર પ્રોટીન પોટેશિયમ કેલ્શિયમ કૉપર ફાસ્ફોરસ આયરન મેગ્નીશિયમ અને વિટામિન "ઈ" હોય છે. 
webdunia
આજે અમે તમને કેળાના ફૂલ અને ફળ ખાવાથી કયાં કયાં લાભ હોય છે 
 
* કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
* કેળાના ફૂલ ડિપ્રેશનના રોગને રોકવા માટે લાભકારી છે. આ સ્ટ્રેસને ઓછું કરે છે. 
 
* ફ્રી રેડિકલ્સ હેલ્દી સેલ્સ અપર અટેક કરીને એને નબળું બનાવે છે. કેળાના ફૂલ કેંસર અને દિલના રોગને રોકવા માટે લાભકારી છે. 
 
* એક કપ કેળાના ફૂલને પાકું દહીંના સાથે ખાવો. આથી પીરિયડસ નિયમિત રહે છે. 
webdunia
* કેળાના ફૂલ ખાવાથી એનીમિયાના રોગથી બચી  શકાય છે. આ રોગજ્ન્ય જીવાણુથી શરીરના બચાવ કરે છે. 
 
* કેળાના ફૂ મહિલાઓમાં દૂધની માત્રાને વધારે છે. આથી આ સ્તનપાન કરતી મહિલાઓ માટે લાભકારી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Health- જાણો પીરિયડસના સમયે સેક્સ કરવાથી નુકશાન નહી પણ ફાયદા જ હોય છે.