Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેહરાની સુંદરતાને વધારે છે ગુલાબનું ફૂલ

ચેહરાની સુંદરતાને વધારે છે ગુલાબનું ફૂલ
, સોમવાર, 27 માર્ચ 2017 (15:42 IST)
બ્યૂટી- ગુલાબના ફૂલને ખૂબ પસંદ કરાય છે. લાલ, ગુલાબી, સફેદ, પીળા અને કાળા રંગના પણ ગુલાબ જોવા મળે છે. ગુલાબી રંગના ફૂલને પ્રેમનો પ્રતીક પણ ગણાય છે. તેનો ઉપયોગ હેયર સ્ટાઈલ બનાવા અને ઘરોની સજાવટમાં પણ કરાય છે. બધા લોકો તેમના ઘરોમાં ગુલાબના છોડ જરૂર લગાવીએ હે જોવામાં પણ સુંદર લાગે છે. અને તેમની સુગંધથી ઘર પણ મહકે છે. તે સિવાય ગુલાબના ફૂલના ઉપયોગ ચેહરાની ખૂબસૂરતી વધારવામાં પણ હોય છે અને ચેહરાની રંગત વધે છે. આવો જાણીએ ગુલાબના ફૂલના ઉપયોગ ચેહરાની ખૂબસૂરતી વધારવામાં પણ કરાય છે. તેમાં રહેલ એંટી ઓક્સીડેંટ અને વિટામિન કે સી અને ઈ સ્કિન માટે બહુ ફાયદાકારી હોય છે. તેનાથી ત્વચાની બધી સમસ્યાઓ દૂર હોય છે અને ચેહરાની રંગત વધે છે. આવો જાણી ગુલાબના ફૂલના ખૂબસૂરતી વધારવા માટે કઈ રીતે ઉપયોગ કરાશે. 
1. ગોરી ત્વચા- ગુલાબમાં રહેલ વિટામિન સી ચેહરાના રંગને ગોરા કરવામાં મદદ કરે છે. તેને દહીં સાથે ઉપયોગ કરવાથી ઘણા ફાયદા હોય છે. ગુલાબની કેટલીક પંખુડીઓમાં 3 ચમચી દહીં નાખી સારી રીતે વાટી એક લેપ તૈયાર કરો . તેને 20 મિનિટ ચેહરા પર લગાડ્યા પછી ધોવું રંગત નિખરશે. 
 
2. સનસ્ક્રીન- ધૂપથી બચવા માતે સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરાય છે. તેના માટે ગુલાબના ફૂલોના ઉપયોગ કરી શકાય  છે. ગુલાબની પંખુડીઓને વાટી તેમાં ખીરાના પ્લ્પ અને 1 ચમચી ગલિસરીન મિક્સ કરો. 
 
3. ગ્લોઈંગ સ્કિન- ચમકદાર ત્વચા માટે ગુલાબની પંખુડીઓમાં કેટલાક ટીંપા પાણીની નાખી વાટી લો. હવે તેમાં બે ચમચી ચંદન પાવડર મિકસ કરે પેસ્ટ બનાવી લો. તેને અડધા કલાક લગાવ્યા પ્છી ચેહરા ધોઈ લો. અઠવાડિયામાં બે વાર લગાવવાથી ગ્લોઈંગ સ્કિન મળે છે.
 
4. પિંપલ્સ - ચેહરા ના ડાઘ-ધબ્બાને દૂર કરવા માટે ગુલાબની પંખુડીઓમાં 1 ચમચી મધ મિક્સ કરી ચેહરા પર લગાડો. અને તેને સૂક્યા પછી ચેહરા ધોઈ લો. દરરોજ આવું કરવાથી સ્કિન એકદમ સાફ થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેલ્થ ટિપ્સ - રોજ પીવો 1 ગ્લાસ છાશ પછી જુઓ કમાલ