Webdunia - Bharat's app for daily news and videos

Install App

અળસીનો ઉકાળો પીવો ખૂબ જ લાભકારી છે.. જાણો કેવી રીતે

Webdunia
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (15:09 IST)
આરોગ્યપ્રદ રહેવા માટે સારુ અને સંતુલિત ભોજન લેવુ ખૂબ જરૂરી છે.  સારુ ખાન-પાન મતલબ દાળ શાક ફ્રૂટ્સ બીજ વગેરે બધી વસ્તુઓને ખોરાકમાં સામેલ કરવી જોઈએ.  આવા જ બીજોમાંથી એક છે અળસીન અબીજ. અળસીમાં ભરપૂર માત્રામાં વિટામિંસ, મિનરલ્સ, ફાઈબર, ઓમેગા 3 ફૈટી એસિડ વગેરેનો સમાવેશ થાય છે. આવો જાણીએ અળસીનો ઉકાળો બનાવવાની રીતે અને તેને પીવાના ફાયદા 
 
આ રીતે બનાવો અળસીનો કાઢો 
 
- મીડિયમ તાપ પર એક પેનમાં અળસીના બીજને પાણીમાં મિક્સ કરીને ઉકાળો 
- પાણી અડધુ રહી જાય ત્યા સુધી ઉકાળતા રહો અને પછી તાપ બંધ કરી દો.  
-  તૈયાર છે અળસીનો કાઢો.. ગાળીને ઠંડો કરીને પીવો. 
 
હવે જાણૉ તેને પીવાના ફાયદા.. 
 
- અળસીનો ઉકાળો જાડાપણુ ઓછી કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. આ ભૂખને ઓછો કરે છે. 
- આ શુગરને પણ નિયંત્રિત રાખે છે. રોજ ખાલી પેટ તેનુ સેવન ખૂબ લાભકારી હોય છે. 
- તેમા ફાયબરની હાજરીથી તેને પેટ માટે પણ સારુ માનવામાં આવે છે. કબજિયાતમાં તેને પીવુ ખૂબ લાભકારી છે. 
- રોજ સવારે ગરમ પાણી સાથે એક ચમચી અળસીના બીજનુ સેવન વાળને મજબૂતી આપે છે. સાથે જ આ ત્વચા માટે પણ લાભકારી છે. 
- સાંધાના દુખાવામાં પણ આનુ સેવન લાભકારી છે. 
- અળસીનો ઉકાળો દિલની બીમારીઓને રોકવામાં પણ મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments