Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિર્તીદાન ગઢવી અને પ્રિયા સરૈયા ગુજરાતી પ્રેમ લોકગીત "સાઈબો રે"

Webdunia
ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (15:58 IST)
ગુજરાતી પ્રેમ ગીત “સાઈબો રે”નો એવો જાદુ છવાયો કે જ્યારે ગાયિકા અને સંગીતકાર પ્રિયા સરૈયાએ કિર્તીદાન ગઢવી સાથે ટિપ્સ ગુજરાતીના લેબલ હેઠળ આ ગીત શરૂ કર્યું ત્યારે જાણે ગુજરાતી સંગીતનું અનેરું દ્રશ્ય રચાયું. કીર્તિદાન ગઢવી અને પ્રિયા સરૈયાનું  "સાઇબો રે" નિરંતર શાશ્વત ભાવનાની અપીલ કરે છે. જ્યારે તેની સાથે એક મજબૂત ગમગીની જોડાયેલી છે. આ ગીત સુખદાયક  અને શાંતિપૂર્ણ છે.
ટિપ્સ ગુજરાતી તરફથી શ્રી કુમાર તુરાની કહે છે, "એવાં કેટલાક ગીતો હોય છે જે બદલાતી પેઢી, ભાષા કે રજૂ થયાના સમયને ધ્યાનમાં લીધા વગર કાયમ માટે હોય છે. જ્યારે તમે આવા ગીતો સાંભળો છો, ત્યારે તે ફક્ત કોઈના જીવનની ગમગીન યાદોને પાછું લાવતું નથી, પણ તમને ફરીથી જીવંત બનાવે છે. “સાઈબો રે” ચોક્કસપણે આવી જ એક મેલોડી છે. એક સુંદર નવા અવાજ અને અભિગમ સાથેની આ મેલોડી ખાસ કરીને આજના પ્રેક્ષકો આવકારશે."
પ્રિયા સરૈયા આને એક સપના જેવું ગણી કહે છે કે "હું થોડા સમયથી કીર્તિભાઈની સાથે" સાઇબો રે "પર કામ કરું છું અને મારે હંમેશાં તેમની સાથે ગીત ગાવાનું સ્વપ્ન હતું, અમને બંનેને સાથે લાવવાનું આ એક પરફેક્ટ ગીત હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગીત બહુ બધા લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને કીર્તિભાઇ તે પહેલાથી જ તેના લાઇવ શોમાં ગાઇ રહ્યા છે, મને યાદ છે જ્યારે મેં કીર્તિભાઇને ગીત રજૂ કર્યું ત્યારે તેણે તરત જ તેને મંજૂરી આપી અને મારી સાથે ગીત માટે સંમત થયા. કિર્તીભાઇ હંમેશાં કંઇક સમકાલીન ગાવાનું ઇચ્છતા હતા જે તેમણે આ પહેલા કર્યું નથી. હું આશા રાખું છું કે દરેકને આ ગીત એટલું ગમે જેટલું અમને ગમે છે."

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments