Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી Recipe - ચા સાથે રોલ્ડ પાપડીની મજા માણો

Webdunia
બુધવાર, 2 ઑગસ્ટ 2017 (09:00 IST)
યે શામ મસ્તાની. મદહોશ કિયે જાયે.. આ પ્રકારનુ કોઈ રોમાંટિક ગીત સાંભળવા મળે અને સાથે ચાની એક પ્યાલી હોય તો બસ કમી રહી જાય છે કંઈક ચટપટી વસ્તુની.. જે તમને એક અજીબ આનંદની અનુભૂતિ કરાવે છે. તો આવો આ ભીની વર્ષાઋતુમાં સાંજની ચા સાથે મજા લો રોલ્ડ પાપડીની... 
સામગ્રી - મેદો 200 ગ્રામ, રવો 50 ગ્રામ, મોણ માટે રિફાઈંડ તેલ 65 ગ્રામ, મીઠુ સ્વાદમુજબ .. લવિંગ જરૂર મુજબ.
 
બનાવવાની રીત - મેદો-રવો અને મોણ માટેનુ તેલ તેમજ મીઠુ મિક્સ કરી સારી રીતે મસળી લો.  જરૂર મુજબ પાણી મિક્સ કરીને કડક લોટ બાંધી લો. કડાહીમાં તળવા માટે તેલ નાખીને ધીમી આંચ પર મુકો. તૈયાર મેદાના નાના નાના લૂઆ બનાવીને પાતળી પાપડી તળી લો. દરેક પાપડીનો રોલ કરીને ત્રણ ત્રણ લવિંગ લગાવી દો. તેલમાં ધીમા તાપ પર રોલ્ડ પાપડી સોનેરી તળી લો. ચટની સાથે અથવા ગરમા ગરમ ચા સાથે સર્વ કરો. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments