Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati Recipe- રવાના ઢોકળા

Webdunia
સામગ્રી   ; 2 વાડકી રવો, ચપટી સોડા, 1 ટે.સ્પૂન આદુ લસણ અને લીલા મરચાનુ પેસ્ટ, 2 ટી.સ્પૂન લીંબૂનો રસ, તેલ (ગરમ કરેલુ) મીઠું સ્વાદમુજબ, 1 ટે.સ્પૂન ઈનો, 1/4 ટી. સ્પૂન રાઈ, કઢી લીમડો, લીલા ધાણા. 

બનાવવાની રીત : રવાને ચપટી સોડા નાખીને પાણીમાં અડધો કલાક પલાળી મૂકો. પછી તેમાં આદુ-મરચા-લસણનું પેસ્ટ નાખો. લીંબૂનો રસ, 3 ટી.સ્પૂન ગરમ તેલ નાખીને ખૂબ ફેંટો.

ઈનો નાખો અને ગ્રીસ પ્લાસ્ટિક ડિશમાં નાખીને 5 મિનિટ માઈક્રો કરો. અથવા એક થાળીમાં તેલ લગાવી તેમાં રવાનુ ખીરું પાથરી એક ઉકળતા પાણીના તપેલા પર મુકો. દસ-પંદર મિનિટ પછી ઉતારી લો અને કાપા પાડી ઠંડુ થવા દો.

વઘાર માટે - 1 ટે. સ્પૂન તેલમાં રાઈ, કઢી લીમડો નાખીને તતડાવો, હવે વઘારમાં ઢોકળા નાખી ધાણાથી સજાવો.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

આગળનો લેખ
Show comments