rashifal-2026

ચોખા ના પાપડ રેસીપી

Webdunia
બુધવાર, 8 મે 2024 (18:26 IST)
Rice papad-અમે તમને ઘરે જ ચોખા ના પાપડ ની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સરળતાથી તૈયાર કરી શકાય છે. ભોજન સિવાય, જો સાંજની ચા સાથે ચોખા ના પાપડ મળે તો મજા વધુ વધી જાય છે.
સામગ્રી
ચોખા - 1 કિલો
સાબુદાણા- 250 ગ્રામ
મીઠું - સ્વાદ મુજબ
પાપડ ખરો 
તેલ - 4 ચમચી
 
બનાવવાની રીત 
સૌ પ્રથમ, ચોખા અને સાબુદાણાને પાણીમાં ધોઈ લો 
ચોખાને સ્વચ્છ કપડા પર ફેલાવો અને તેને સૂકવવા દો.
તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો.
હવે તમારા પાપડનો લોટ તૈયાર છે
હવે તમે લોટ લો અને જેટલુ લોટ લો તેનાથી ડબલ માપનુ પાણી લેવાનુ છે. 
પહેલા આપણે એક તપેલી માં પાણી ઉકળવા મૂકી દઈશું....એમાં જીરું,તલ, અજમો,મીઠું,લીલા મરચા ની પેસ્ટ અને પાપડનો  ખરો ઉમેરી. 
પાણીમાં ઉકાળ આવી જાય તો તેમાં લોટ નાખવાનુ શરૂ કરો. 
લોટને સતત હલાવતા રહો જેનાથી કે તેમાં ગડી ના પડે 
20 મિનિટ સુધી લોટને હલાવતા હલાવતા રાંધવો 
હવે નાના-નાના લૂઆ બનાવીને તેમાં તેલ લગાવી પાપડ બનાવો અને તેને તડકામાં સૂકવીને ડબ્બામાં ભરી લો.
જ્યારે પણ મન થાય ત્યારે તળીને ખાઓ.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વિધાનસભા સત્ર માટે ભાજપની રણનીતિ તૈયાર; તમામ ધારાસભ્યોને હાજર રહેવા 'સિંગલ લાઈન વ્હિપ'

બાંગ્લાદેશ: વચગાળાના નેતા મોહમ્મદ યુનુસે આપ્યું રાજીનામું, તારિક રહેમાનના શપથ ગ્રહણ પહેલા કરી જાહેરાત

UP Crime - મુસ્લિમ બહેનપણીઓની કાળી કરતૂત આવી સામે, પોતાના સગા ભાઈ દ્વારા સગીર હિન્દુ બહેનપણીનું કરાવ્યું શોષણ

રેલવેમાં હાલાકી: આખો પરિવાર તૂટી પડ્યો! 2 ટિકિટ હોવા છતાં 8 લોકોએ આખું કમ્પાર્ટમેન્ટ ઘેર્યું, મુસાફરે વર્ણવી આપવીતી

Purnesh Modi: રાહુલ ગાંધીનુ સાંસદ પદ છીનવનારા પૂર્ણેશ મોદી બન્યા ગુજરાત વિધાનસભાના ડિપ્ટી સ્પીકર

વધુ જુઓ..

ધર્મ

Holashtak 2026: ક્યારથી છે હોળાષ્ટક ? આ આઠ દિવસ બિલકુલ ન કરશો આ ભૂલ નહિ તો આ ભૂલોથી પછતાશો

ફાગણ ફોરમતો આયો lyrics

આજે કે કાલે, અમાવસ્યા ક્યારે છે? જાણો શું કરવું અને શું ન કરવું? ઘણી બાબતો પર ખાસ ધ્યાન આપો.

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

આગળનો લેખ
Show comments