rashifal-2026

Gujarati Recipe - કાચી કેરીનો પુલાવ

Webdunia
ગુરુવાર, 29 માર્ચ 2018 (11:19 IST)
કાચી કેરીનું ખાટો ટેસ્ટ દરેક ડિશમાં ચટકારા વાળા સ્વાદ લઈ આવે છે. આ રીતે કાચી કેરીનો પુલાવનો જાયકો છે. અહીં જાણો આ લાજવાબ ટેસ્ટની સરળ રેસીપી 
જરૂરી સામગ્રી 
4 કપ બાફેલા ભાત 
એક કાચું કેરી સમારેલું
એક લીલા મરચા 
અડધી નાની ચમચી હળદર પાઉડર 
2 આખા સૂકા લાલ મરચા 
એક ચપટી હીંગ વાટેલી 
3-4 લીમડા 
એક નાની ચમચી સરસો 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ 
સજાવટ માટે 
સમારેલું કોથમીર 
વિધિ 
- ગૈસ પર પેનમાં તેલ ગરમ કરી, તેમાં સરસો, આખી લાલ મરચી, લીમડા અને હીંગ નાખી મધ્યમ તાપ પર ફ્રાઈ કરો. 
- જ્યારે સરસો લાગે તો લીલા મરચા નાખી 10 સેકેંડ રાખો. 
- હવે પેનમાં કેરીના ટુકડા અને હળદર પાઉડર નાખી ઢાંકી નાખો. તેને 2-3 મીનિટ સુધી રાંધવું. 
- ત્યારબાદ પેનથી ઢાકણું હટાવી ભાત અને મીઠું નાખી મિક્સ કરો. 
- ભાત પર થોડું પાણી છાંટી તેને ઢાંકી નાખો અને ધીમા તાપ પર 2-3 મિનિટ સુધી રાંધવું. 
- હવે પેનથી ઢાકણું હટાવી અને ભાતને હલાવી ગૈસ બંદ કરી નાખો. 
 - તૈયાર છે કાચી કેરીનો પુલાવ. તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

WPL 2026 ને માટે બને ફાઈનલીસ્ટ ટીમોનાં નામ થયા નક્કી, આ દિવસે રમાશે ફાઈનલ મેચ

ભૂકંપથી હચમચી ગયું ભારતનું આ રાજ્ય, પડોશી દેશોમાં પણ હલી ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એક મોટી કૂટનીતિક જીત છે ?

Crime news- મહિલા તેના Ex બોયફ્રેન્ડ સાથે પથારીમાં હતી, ત્યારે અચાનક નવો પ્રેમી આવી ગયો

5,000 નું માસિક પેન્શન મેળવવા માટે ફક્ત 210 નું રોકાણ કરો. ટૂંક સમયમાં આ યોજનાનો લાભ લો.

વધુ જુઓ..

ધર્મ

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments