Publish Date: Mon, 26 Mar 2018 (08:29 IST)
Updated Date: Thu, 07 Nov 2019 (16:05 IST)
સામગ્રી - અડધુ ચિકન (બાફેલુ અને ટુકડા કરેલુ) 1 ઝુડી લીલી પાનવાળી ડુંગળી, એક ચોથાઈ પાઈનેપલ, 10 જૈતૂન, લીલા ધાણા, બે ટામેટા, સ્વાદ મુજબ મીઠુ, અને મરચુ, ચિલી સોસ
બનાવવાની રીત - ચિકનને એક બાઉલમાં મૂકો, લીલી ડુંગળીના પાન અને ડુંગળી બંને ઝીણા સમારી ચિકનમાં નાખો. જૈતૂન, ટામેટા અને પાઈનેપલ પણ નાખી દો. ઉપરથી મીઠુ અને મરચુ ભભરાવી દો.