Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી - પનીર પકોડા

Webdunia
શુક્રવાર, 20 જુલાઈ 2018 (14:33 IST)
સામગ્રી: પનીર, 150ગ્રામ, નાના-નાના ટુકડા , જીરુ પાવડર , 1 ચમચી આદુ-લસણની પેસ્ટ, 2 ચમચી ચણાનો લોટ, ચપટી ખાવાનું સોડા ,   તેલ તળવા માટે પાણી, મીઠું, 1-1/4 ટીસ્પૂન 
 
બનાવાની રીત: -
 ૧.પનીરના ટુકડાને જીરું  પાવડર, મીઠું  અને  આદુ લસણની પેસ્ટમાં 20 મિનીટ સુધી મેરિનેટ થવા દો.
૨ .ચણાનો લોટ, કુકિંગ સોડા અને મીઠું  મિક્સ કરીને પાણીની મદદથી ઘટ્ટ ખીરુ બનાવો. 
૩. એક કઢાઈમાં તેલ ગરમ કરો. 
૪. પનીરના ટુકડાને પેસ્ટમાં નાખીને તેલમાં નાખી તળી લો. 
૫. મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો. 
૬.  પનીર પકોડા તૈયાર છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments