Dharma Sangrah

લીલા વટાણાના થેપલા

Webdunia
સામ ગ્રી  - 250 ગ્રામ ઘઉંનો લોત, 250 ગ્રામ વટાણા, મીઠુ, મરચુ, હળદર, લીલા ધાણા, ખાંડ, બેસન સ્વાદમુજબ મોણ માટે અને સેકવા માટે તેલ.

બનાવવાની રી ત - મટરને મિક્સરમાં અધકચરા વાટી લો.. કડાહીમાં બે ચમચી તેલ નાખીને વાટેલા વટાણા અને બધા મસાલા નાખીને ભરવાનુ મિશ્રણ તૈયાર કરો

લોટમાં મીઠુ અને તેલનું મોણ નાખીને લોટ બાંધી લો. તેના લૂઆ બનાવીને થોડુ વણીને તેમા ભરાવન ભરીને વણી લો. આ થેપલાને તવા પર તેલ લગાવીને સેકો અને ગરમાગરમ પીરસો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IMD Weather Update: દિલ્હી અને UP સહિત ઘણા રાજ્યોમાં હાડકા થીજવતી ઠંડી, ૩ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

'મને સૂવાનું કહેવામાં આવ્યું અને...' રાષ્ટ્રીય શૂટરના કોચે તેની સાથે કરી અશ્લીલ હરકત, પીડિતાએ સંભળાવી આપબીતી

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

એપલનો સસ્તો iPhone 17e આવી રહ્યો છે બજારમાં, ડિસ્પ્લે જેવા કેટલાક ફીચર્સ ​​થયા લીક

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments