Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mango Pickel - કેરીનુ ખાટુ અથાણુ

Webdunia
સામગ્રી  - 1 કિલો ગોટલી કાઢેલી કેરીના ટુકડા, 75 ગ્રામ મીઠુ, 75 ગ્રામ લાલ મરચુ, 2 મોટી ચમચી હળદર, 3 મોટી ચમચી મોટી રાઈ, 2 મોટી ચમચી સરસો, 2 મોટી ચમચી મેથી, 2 મોટી ચમચી વરિયાળી, 1 મોટી ચમચી મંગરેલા, 2 ચપટી હીંગ, 500 ગ્રા. તેલ (તલનુ કે મગફળીનુ)

બનાવવાની રી ત - કેરીને ધોઈ, લૂછીને 12-18 ટુકડા કરી લો. ગોટલી અને દંડી હટાવી દો. રાઈ, સરસો, મેથી સેકીને વાટી લો. વરિયાળી સેકીને વાટી લો. મંગરેલા સેકી લો. તેલ તપાવીને ધુમાડો કાઢી લો. ઉતારતા જ મરચુ નાખીને બાકી બધા મસાલા નાખી દો. 2 મિનિટ પછી લાલ મરચુ નાખો. સારી રીતે ભેળવીને કેરી નાખી દો. આને સારી રીતે મિક્સ કરી ઠંડુ કરી લો. 4-5 દિવસ તડકો બતાવી ઉપયોગમાં લો.

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments