Webdunia - Bharat's app for daily news and videos

Install App

Recipe - બાળકોને ખૂબ ભાવશે આ Jam Cookies

Webdunia
બુધવાર, 19 મે 2021 (16:56 IST)
જેમ કુકીજનો નામ સાંભળતા જ બાળકોના મોઢામાં પાણી આવી જાય છે. પણ ક્યારે ક્યારે તેને ઘરે બનાવવુ થોડુ મુશ્કેલનો કામ લાગે છે. તેથી અમે જણાવી રહ્યા છે જેમ કુકીજની રેસીપી જે સરળતાથી ઘરે જ 
તૈયાર કરી શકાય છે. 
 
સામગ્રી 
2 કપ મેંદા 
1 કપ ખાંડ ભૂકો 
1 કપ ઘી 
1 ચમચી બટર 
જેમ જરૂર પ્રમાણે 
 
વિધિ 
- સૌથી પહેલા કોઈ વાસણમાં મેંદા અને ખાંડ ભૂકો નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે ઘી નાખી લોટ બાંધી લો. 
- મધ્યમ તાપ પર કોઈ ભારે તળિયાવાળા વાસણમાં મીઠુ નાખી એક જાળી સ્ટેંડ રાખો અને ઢાકણ બંદ કરી તેને 10 મિનિટ ગરમ થવા દો. 
- એક પ્લેટમાં ઘી લગાવીને ચિકણો કરી લો. 
- હવે હથેળીને ચિકંપ કરી મિશ્રણમાં થોડુ મિશ્રણ લઈ તેને ગોળ આકાર આપો પછી હળવું ચપટો કરો. 
- આ રીતે બધા ગોળા ચપટો કરી રાખી લો. 
- પછી એક કોણમાં જેમ ભરીને ચપટી થઈ કુકીજના વચ્ચે નાખી દો. 
- આ રીતે બધી કુકીજ તૈયાર કરી ઘી લાગેલી પ્લેટ પર થોડી-થોડી દૂરી પર રાખો. 
- 10 મિનિટ પછી વાસણનો ઢાકણુ હટાવીને કુકીજની પ્લેટ જાળી સ્ટેંડ પર મૂકો. 
- નક્કી સમય પછી ચેક કરો કુકીજ ફૂલી જાય તો ગૈસ બંદ કરી નાખો. 
- કુકીજને એક પ્લેટમાંં કાઢી તેના પર ખાંડનો  ભૂકો છાંટી દો. 
- તૈયાર છે જેમ કુકીજ્ તેને એયર ટાઈટ કંટેનરમાં ભરી ઘણા દિવસો સુધી ખાઈ શકો છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments