Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘઉંના પોંકનું જાદરિયું બનાવવાની રીત

Webdunia
સોમવાર, 14 ઑક્ટોબર 2024 (12:42 IST)
Jadariyu Recipe- છાસીયા ઘઉં જ્યારે લીલા હોય ત્યારે તેમાંથી જાદરિયું બનાવવામાં આવે છે. લીલા ઘઉંમાંથી  જાદરિયું બનાવવાની રીત 100 વર્ષ જૂની છે. ભાવનગર જિલ્લાના અને ધોલેરાના ગામડાઓમાં આ વાનગી પરંપરાગત રીતે સાતમ આઠમના તહેવારોમાં બને છે. 
 
ગેસ ઉપર તવી મૂકીને એક વાટકી ઘી નાખી તેમાં એક વાટકી ખાંડનો લોટ નાખીને શેકી લેવું. પોક શેકેલો હોય એટલે વધુ શેકવાની જરૂર રહેતી નથી. લોટ શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લેવામાં આવે છે. તવીમાં પોણી વાટકી ખાંડ લેવી. ખાંડ ડૂબે એટલું પાણી નાખીને સવા ચમચી તારી કે પોણા બે તારી ચાસણી બનાવી. ગેસ બંધ કરીને લોટ નાખી દેવો, પછી હલાવી લેવું અને મિક્સ કરી લેવું.ત્યારબાદ એક થાળીમાં ઘી લગાવીને તેના પર જાદરિયું ઠારી લેવું. તેના ભાગ પાડી દેવા અને ઠંડું થાય એટલે સર્વ કરવું.
સામગ્રી : 
 
- 1 મોટી વાટકી  લીલા ઘઉંના પોંકનો
- 1 મોટી વાટકી  ચણા નો ઓળો
-  1 મોટી વાટકી લોટ, ખાંડ - 
-  1 વાટકીચોખ્ખું ઘી 
 
બનાવવાની રીત 
- સૌથી પહેલા ચણાના ચણા નો ઓળો અને ઘઉંના પોંકને થોડુક શેકીને લોટ દાળી લો. દળીને લોટ ચાળી લેવુ. 
- હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં લોટ અને વાટકી ખાંડ નાખી શેકી લો. 
- આ લોટને વધારે શેકવાની જરૂર નથી. 
- હવે બીજા એક વાસણમાં પોણી વાટકી ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબી જાય એટલુ જ પાણી નાખી દો. 
- હવે એક તારની ચાસણી તૈયાર કરી લો. 
- આ ચાસણીમા શેકેલો લોટ નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- પછી એક થાળીમાં ઘી લગાવીને તેના પર જાદરિયું પાથરી દો અને ગરમ ગરમ માં જ તેના કટ લગાવી દેવા.
- તૈયાર છે ઘઉંના પોંકનું જાદરિયું

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા ક્યારે ? જાણો આ દિવસે શુ કરવુ અને શુ નહી ?

Karwa Chauth 2024: કેમ કરવામાં આવે છે કરવા ચોથનુ વ્રત ? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

પાપાંકુશા એકાદશી વ્રત કથા - આ વ્રત કરવાથી બધા પાપોથી મળશે મુક્તિ

Happy Dussehra 2024 Wishes Images Quotes: દશેરા શુભેચ્છા સંદેશ

વિજયાદશમીના દિવસે આ 7માંથી કરી લો કોઈ એક ઉપાય, મનોકામના થશે પૂરી, દેવી લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ

આગળનો લેખ
Show comments