Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાંધણ છઠ સ્પેશ્યલ રેસીપી - ભરેલાં ભીંડાં

કલ્યાણી દેશમુખ
સામગ્ર ી - 500 ગ્રામ ભીંડા, સીંગદાણા 50 ગ્રામ, લાલ મરચું એક ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર, એક ચમચી લસણનું પેસ્ટ. 50 ગ્રામ તેલ, સમારેલી કોથમીર અને એક ચમચી જીરું.

રી ત - ભીંડાંને ધોઈને લૂછીં નાખો અને તેના દીઠાં કાઢી ઉભાં કાપા પાડી મૂકો. સીંગદાણાને સેકી સાફ કરી તેનો ભૂકો કરો. આ ભૂકામાં મરચું, મીઠું, ગરમ મસાલો,હળદર અને લસણનું પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરો. હવે આ મસાલાને ભીંડાંમાં ભરો. બધી ભીંડી ભરાય જાય કે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ તતડે કે તેમાં જીરું નાખી ભીંડાં વધારી હલાવી દો. ધીમાં આંચ પર મૂકી ઢાંકી દો. 10 મિનિટ પછી ઉતારી ઉપર સમારેલી કોથમીર ભભરાવી લો. આ ભીંડાનુ શાક 2-3 દિવસ સુધી સારુ રહે છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments