Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Randhan Chhath recipes- રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ

Randhan Chhath recipes- રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો  રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ
, શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (09:02 IST)
Randhan Chhat - રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરીના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. 
રાંધણ છઠમાં શું શું વાનગીઓ બને છે. 
 
રાંધણ છઠ સ્પેશલ રેસીપી - બાજરી ના વડા
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાડકાંને મજબૂત કરવા માટે દરરોજ 15 મિનિટ કરો આ કસરત, શરીરની ચરબી ઉતરશે