Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનું પંચાગ અને ચોઘડિયા

Webdunia
મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (09:56 IST)

આજનુ પંચાગ  તા. ૧૪-૧૦-૨૦૧૪, મંગળવાર
 


આસો વદ છઠ્ઠ
યમઘંટ યોગ અહોરાત્ર

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત:  ૧૮ ક. ૧૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત  : ૧૮ ક. ૧૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત  : ૧૮ ક. ૧૬ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૨૫ મિ. (સૂ) ૭ ક. ૨૩ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.
જન્મરાશિ :  આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર: આદ્રૉ
વિક્રમ સંવત : ૨૦૭૦ વિશ્વાવસુ સં. શાકે ૧૯૩૬, જય સંવત્સર : જૈનવીર સંવત : ૨૫૪૦ દક્ષિણાયન શરદઋતુ, રાષ્ટ્રીય દિનાંક : આસો-૨૨
માસ-તિથિ-વાર : આસો વદ છઠ્ઠ મંગળવાર. વ્રજ માસ : કારતક
- યમઘંટ યોગ અહોરાત્ર
- વિષ્ટી ૧૦-૨૦ થી ૨૨-૫૮ સુધી

 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

Show comments