Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેડફોન લગાવીને ગીત સાંભળવા પડ્યા ભારે, યુવકનુ મોત

Webdunia
સોમવાર, 10 ઑક્ટોબર 2016 (11:41 IST)
મધ્યપ્રદેશના બૈતૂલ જીલ્લાના સારણી પોલીસ મથકમાં ગ્રામ જાજલપુરમાં એક યુવક મોબાઈલ ચાર્જ પર લગાવીને હેડફોન પર ગીત સાંભળી રહ્યો હતો. એ દરમિયાન વીજળીના બોર્ડમાંથી નીકળી રહેલ અન્ય તારનો કરંટ હેડફોન પર આવી ગયો જેનાથી તેના કરંટના ચપેટમાં આવતા તેનુ મોત થઈ ગયુ છે. 
 
પોલીસ સૂત્રો મુજબ સુનીલ(27) ગઈકાલે મોબાઈલ ચાર્જ પર લગાવ્યા પછી હેડફોન કાન પર લગાવીને ગીત સાંભળી રહ્યો હતો. આ દરમિયાન બોર્ડ પરથી નીકળતા અન્ય ખુલ્લા તારના સંપર્કમાં આવવાથી તેમને કરંટ લાગી ગયો. કાનમાં હેડફોન લગાવ્યો હોવાથી તેના બંને કાન બળી ગયા.  તેને તરત જ ઘોડાડોંગરી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ત્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે પ્રકરણ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments