suvichar

ગુજરાતી જોક્સ - જો પત્ની ન દેખાય તો

Webdunia
શનિવાર, 15 જુલાઈ 2017 (23:40 IST)
પત્ની - (પતિને) જો હુ તમને 2-4 દિવસ ન દેખાવુ તો તમને કેવુ લાગે ??? 
.
પતિ  મનમાં ખૂબ જ ખુશ થયો અને તેનાથી રહેવાયુ નહી તે તપાકથી બોલી પડ્યો - ખૂબ સારુ લાગશે :) 
 
પછી તો પત્ની... 
.
સોમવારે ન દેખાઈ 
મંગળવારે ન દેખાઈ 
બુધવારે ન દેખાઈ 
ગુરૂવારે પણ ન દેખાઈ 
.
.
.
.
.
.
.
શુક્રવારે જ્યારે પતિની આખોનો સુજાવો થોડો ઓછો થયો ત્યારે કંઈક પત્ની થોડી થોડી દેખાવા માંડી. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ભાંગના ભજીયાની રેસીપી - Bhaang Pakori Recipe

હોળી રમતા પહેલા આ ઘરેલું ઉપાયો અપનાવો; તમારા ચહેરાનો રંગ બગડશે નહીં, અને તમારી ત્વચા અને વાળ પણ સુરક્ષિત રહેશે

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

World Hearing Day 2026: 2050 સુધી દરેક દસમાંથી એક વ્યક્તિ હશે બહેરો ? WHO એ જણાવ્યું આનું કારણ

Jamsetji Tata Birth Anniversary - જમશેદજી ટાટા જેમણે દેશમાં 117 વર્ષ પહેલા જ બનાવી દીધી હતી સૌથી પહેલી ઈલેક્ટ્રિક ફાઈવ સ્ટાર હોટલ

આગળનો લેખ
Show comments