Dharma Sangrah

પરિણીત મહિલા પર જ કેમ ફિદા હોય છે છોકરાઓ, આ છે 5 રોચક કારણ

Webdunia
સોમવાર, 19 નવેમ્બર 2018 (17:02 IST)
કોઈ પણ માણસને આ વાત સાંભળીને થોડું અજીબ જરૂર લાગી શકે છે પણ આજકાલ ઘણા એવા ઉદાહરણ જોવા મળે છે જ્યાં વધારેપણું છોકરાઓ પરિણીત મહિલાઓની તરફ આકર્ષિત હોય છે. અત્યારે જ એક શોધમાં આ વાતની પુષ્ટિ કરે છે. તેના પાછળ ઘણા કારણ જણાવ્યા છે. આખેર શા માટે પુરૂષોને છોકરીઓ કરતાં  પરિણીત મહિલાઓ શા માટે પસંદ આવે છે અને તે તેને જ શા માટે ડેટ કરવાની ઈચ્છા રાખે છે. 
આત્મવિશ્વાસ
વિવાહિત સ્ત્રીઓ એકલી છોકરીઓ કરતાં વધુ આત્મવિશ્વાસી એટલે કે કૉંફીડેંટ હોય છે. તેમના આ આત્મવિશ્વાસ છોકરાઓને આકર્ષે છે. પુરુષો માને છે કે પરિણીત સ્ત્રીઓ દરેક સમસ્યાને વધુ સારી રીતે સમજી શકે છે. 
 
કેયરિંગ 
પરિણીત સ્ત્રીઓ છોકરીઓ કરતા વધુ કેયરિંગ સાથી માનવામાં આવે છે. લગ્ન પછી, તે હંમેશાં તેમના પરિવાર વિશે ચિંતિત રહે છે. છોકરાઓને સ્ત્રીઓની આ સંભાળની સ્વભાવ ખૂબ જ પસંદ આવે છે. 
 
 

હોર્મોન્સમાં પરિવર્તન
લગ્ન પછી સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો થાય છે. આ કારણે, તેની સ્કીન ખૂબ ગ્લો કરવા લાગે છે. સ્ત્રીઓમાં આ ફેરફારો પુરુષોને આકર્ષે છે. 
મીઠી સ્વભાવ
પરણિત સ્ત્રીઓ ઘર અને બહારના બધા કામ સારી રીતે મેનેજ કરવાની સાથે સાથે ચેહરા પર હમેશા  મીઠી મુસ્કાન રાખવામાં કુશળ હોય છે.કોઈ પણ એવા ખુશમેજાજ માણસની સાથે પુરૂષ જ નહી પણ દરેક કોઈ રહેવું પસંદ કરશે. છોકરાઓને પણ મહિલાઓની આ વાત ખૂબ પસંદ આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં તેજી! સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે તેજી

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે; જાણો સોના અને ચાંદીના ભાવ ક્યાં સુધી ઘટી શકે છે

દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઈમેલ દ્વારા મળી

US-Israel Iran War- અમેરિકાની મુખ્ય તેલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ

કોલંબિયામાં ટેકઓફના થોડા સમય પછી લશ્કરી વિમાન ક્રેશ થયું; 100 થી વધુ લોકો સવાર હતા, ઘણા લોકોના મોતની આશંકા

વધુ જુઓ..

ધર્મ

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

આગળનો લેખ
Show comments