rashifal-2026

Marriage Anniversary Wishes- શ્વાસમાં છુપાયેલો આ શ્વાસ તારી છે

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2023 (11:45 IST)
મારી દરેક ખુશી, દરેક વસ્તુ તારી છે,
શ્વાસમાં છુપાયેલો આ શ્વાસ તારી છે,
હું તારા વગર એક સેકન્ડ પણ નહિ રહી શકું,
હૃદયના ધબકારાનો દરેક અવાજ તારી છે! 

 
 
જીવનની તમામ મુશ્કેલીઓ સામે લડવા માટે
મારે બસ એક વસ્તુ જોઈએ છે,
તમારું એ સુંદર સ્માઈલ!
હેપી એનિવર્સરી માય લાઇફ! Happy Anniversary My wife!
wedding annivarsary


તમને મારા જીવનમાં મોકલવા બદલ હું ઈશ્વરનો આભારી છું.
અને જીવન ભર મારો હાથ થામવા માટે હું તમારો આભારી છું.


તમે મારા સાથી છો, મારા પ્રિય,
હું તારા સિવાય કોઈને પ્રેમ કરતો નથી
દર જન્મે તું મારી જ રહેજે,
ઈશ્વર પાસેથી બસ આ જ જોઈએ છે!
Happy Marriage Anniversary 


આ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે
મારી એક જ પ્રાર્થના છે,
આ સપ્તપદી સંબંધ સાત જન્મ જેવો ઊંડો હોવો જોઈએ.
Happy Wedding Anniversary Better Half!

 
મારી વ્હાલીને લગ્નની વર્ષગાંઠની ખૂબ શુભેચ્છા
 Marriage Anniversary Wishes
Anniversary wishes for wife- 
લગ્ન જીવનની વર્ષગાંઠ નિમિત્તે
મારી જીવનસંગીની ને
લગ્ન વર્ષગાંઠ ની ખૂબ શુભેચ્છા
Happy anniversary to my better-in-every-way half.
 
 
marriage Anniversary wishes for wife- જીવનમાં મારા જીવનસાથી બનવા બદલ આભાર,
મારા હૃદયને ખૂબ જ ખુશીઓથી ભરી દેવા બદલ આભાર.
 
 
લગ્ન જીવનના મારા સુખ અને દુઃખ માં સાથે ઊભા રહેવા બદલ આભાર...
પરિવારને અકબંધ રાખવા બદલ આભાર..
પત્ની મહિનામાં માત્ર બે વાર જ મળવા આવતી, પતિએ કેસ કર્યો અને મહિલા હાઈકોર્ટ પહોંચી
 
મારી જીવનસંગીની ને લગ્ન વર્ષગાંઠ ની ખૂબ શુભેચ્છા
 
ઉગતો સૂર્ય, ખીલેલું ફૂલ
ગતિશીલ રંગો,
તમારા જીવનમાં આનંદ વધે,
ખીલે અને ઓવરફ્લો થાય.
Happy marriage anniversary 
 
wedding annivarsary
લગ્ન જીવન સુખી રહે એવી શુભકામના,
સુખ, પ્રેમ, આનંદ, સમૃદ્ધિ રહે...
લગ્ન જીવન શુખી રહે એવી શુભકામના…
 
આ વિશ્વાસનું બંધન એવું જ રહે,
તમારા જીવનમાં પ્રેમનો સાગર વહેતો રહે.
wedding annivarsary
મારા મનની માત્ર આટલી જ ઈચ્છા છે,
સાથ તારુ હોય અને જીવન ક્યારેય સમાપ્ત ન હોય, 
લગ્ન વર્ષગાંઠની એવી શુભકામના!

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

‘દરેકને બે પત્નીઓ હોય છે, હું તેમની સાથે રહીશ!’ તે મદદ માટે આવી હતી, પણ અંતે માસાના પ્રેમમાં પડી...

ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પનો દાવો: મેં પાકિસ્તાનના પીએમ શાહબાઝને મૃત્યુથી બચાવ્યા

"ભાજપ-આરએસએસ ઇતિહાસને વિકૃત કરી રહ્યા છે અને સમગ્ર અભ્યાસક્રમ બદલી રહ્યા છે," સંજય સિંહે સુપ્રીમ કોર્ટની મદદ માંગી

ગાઝિયાબાદની શાળામાં દીપડો ઘુસી ગયો, પરીક્ષા રદ, વન વિભાગની ટીમે વિસ્તારને ઘેરી લીધો

જામનગર–દ્વારકામાં PGVCLની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ: 10,632 જોડાણોમાં ₹8.08 કરોડથી વધુ બાકી

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 26 ફેબ્રુઆરી

Aaj Nu Panchang - આજનુ પંચાગ 25 ફેબ્રુઆરી

અમેરિકામાં ક્યારે ઉજવાશે હોળી ? જાણો ત્યા રહેતા ભારતીયો કેવી રીતે ઉજવે છે હોળી

Dutt Bavani in Gujarat - દત્તબાવની જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Holashtak 2026: હોળાષ્ટક આજથી શરૂ, જાણો આવનારા આઠ દિવસ સુધી શું કરવું અને શું ન કરવું ?

આગળનો લેખ
Show comments