Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kiss Day પર કિસ કરવાના 5 ટિપ્સ

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (06:18 IST)
Kiss કિસ ચૂમના એટલે ચુંબન એક પ્રેમનો અનુભવ થાય છે. જેને દરેક પ્રેમી યુગ્લ હાસેલ કરવા ઈચ્છે છે . ચુંબન દરેક કપલને કિસ કરવાની ઈચ્છા હોય છે. એ ઈચ્છે છે કે જેને એ પ્રેમ કરે છે તેને એ કિસ કરે. કિસ એ પ્રેમ જાહેર કરવાનું એક પ્રતીક છે. આ બે પ્રેમ કરનારને શારીરિકની સાથે માનસિક રૂપથી પણ જોડે છે. 
 
ચુંબનથી તમે તમારા પાર્ટનરને તેમના પ્રત્યે તમારા પ્રેમને વ્યકત કરી શકો છો. સાથે જ તમારા રિશ્તાને વધારે સુંદર બનાવી શકો છો. 
 
છોકરીને કેવી રીતે મનાવીએ આ પણ સીખી લો આ ભૂલો ન કરવું 
* ધ્યાન રાખો કે જો તમારા મોઢાથી દુર્ગંધ આવી રહી હોય તો કીસ તમારા પાર્ટનર માટે સજા બની શકે છે. તેથી કિસ કરતા પહેલા ડેંટલ હાયજીનનો ધ્યાન રાખો. 
 
* માઉથ ફ્રેશનરના ઉપયોગ કરવું. 
 
* ફેશનમાં આવીને બહુ જોરથી કિસ ન કરવું. 
 
* પાર્ટનરને પહેલો કિસ બહુ મોડે સુધી ન કરવું. પણ થોડા જ ક્ષણ માટે કિસ કરીને દૂર થઈ જાઓ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

આગળનો લેખ
Show comments