Publish Date: Mon, 13 Feb 2023 (08:27 IST)
Updated Date: Mon, 13 Feb 2023 (08:29 IST)
kiss day-કિસ ડે શાયરી
હોંઠોથી તારા હોંઠને ભીનો કરી નાખુ
તારા હોંઠને હું વધુ રસીલો કરી નાખુ
તૂ આ કદર પ્યાર કર કે પ્યારની ઈંતહા થઈ જાય
તારા હોંઠને ચૂસીને તને વધુ જોશીલા કરી નાખું
દરરોજ તને Pyaar કરું
દરરોજ તને Yaad કરું
દરરોજ તને Miss કરું
અને આજના દિવસે હું તને Kiss કરું
કિસ ડે ગુજરાતી શાયરી, kiss Day gujarati shayari
જ્યારે આવે છે યાદ તારી
તો કરીને આંખ બંદ
તમને કિસ કરીએ છે
મુલાકાત રોજ થતી નથી
તેથી સપનામાં જ
તમને Kiss કરી લઈએ છે
આજે વરસાદમાં તારી સાથે નહાવું છે
સપના મારો આ કેટલો સુહાનુ છે
વરસાદના ટીંપા જે પડે તારા હોંઠ પર
તેને મારા હોંઠથી ઉપાડવું છે.