Webdunia - Bharat's app for daily news and videos

Install App

બ્રેકિંગ ન્યુઝ - નવાઝ શરીફને 10 વર્ષ અને તેમની પુત્રી મરિયમને 7 વર્ષની સજા

Webdunia
શુક્રવાર, 6 જુલાઈ 2018 (17:11 IST)
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાજ શરીફને ભ્રષ્ટાચાર મામલે 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.  આ સાથે જ તેમની પુત્રી મરિયમ નવાજને પણ 7 વર્ષની સજા થઈ છે. 
 
આ પહેલા જ શુક્રવારે જ 7 દિવ્સ નિર્ણય ટાળવાની નવાજ અને મરિયમની અરજી એકાઉંટેબિલિટી કોર્ટે રદ્દ કરી દીધી હતી.  લંડનમાં ગેરકાયદેસર રીતે મેળવેલ સંપત્તિ કેસમાં આ નિર્ણય આવ્યો છે.  આ નિર્ણય પછી હવે મરિયમનુ રાજનીતિક ભવિષ્ય દાવ પર લાગી ગયુ છે.  શરીફ પરિવાર તરફથી કુલસુમ નવાજની ખરાબ તબિયતનો હવાલો આપવામાં આવ્યો.  એવુ કહેવાયુ કે આગામી 48 કલાક પરિવાર સાથે તેમનુ રહ્વુ જરૂરી છે

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments