Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bus Accident NepaL - નેપાળમાં 40 મુસાફરોને લઈ જઈ રહેલી ભારતીય બસ નદીમાં ખાબકી, 14ના મોત, 16 ને બચાવી લેવાયા

Webdunia
શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 (13:05 IST)
nepal accident
નેપાળમાં 40 મુસાફરોને લઈને જઈ રહેલી એક ભારતીય બસ નદી માર્સયાંગડી નદીમાં ખાબકી. દુર્ઘટનામાં અનેક લોકોના હતાહતા થવાની આશંકા બતાવાય રહી છે.  આ દુર્ઘટના તનહુન જીલ્લામાં થઈ છે.  તનહુન જીલ્લાઓ પોલીસ ઓફિસના ડીએસપી દીપકુમાર રાયાએ દુર્ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યુ કે  UP FT 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં ખાબકી છે. અધિકારીઓ મુજબ આ બસ પોખરાથી કાઠમાંડૂ જઈ રહી હતી. 
<

Nepal | An Indian passenger bus with 40 people onboard has plunged into the Marsyangdi river in Tanahun district, confirms Nepal Police.

“The bus bearing number plate UP FT 7623 plunged into the river and is lying on the bank of the river,” DSP Deepkumar Raya from the District…

— ANI (@ANI) August 23, 2024 >


<

my deepest condolences

40 Indian passenger on board to #kathmandu met with an #busaccident Tanahun dist. Nepal
Please avoid travelling during this season #StockMarketindia #Zomato #RVNL #KLRahul #SupremeCourtOfIndia #ISRO #IncomeTax #PMModi #Gujarat #Kalki2898AD pic.twitter.com/BGOzzriHcJ

— Mukesh Srivastava (@SrivastavaMuksh) August 23, 2024 >

મળતી માહિતી મુજબ 40 મુસાફરોને લઈને જઈ રહેલી એક બસ તનહુન જીલામાં અહી માર્સયાંગડી નદીમાં ખાબકી ગઈ. બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા. 14ના મોત થઈ ગયા છે જ્યારે કે 16 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે.  ગોરખપુરની રજીસ્ટર્ડ બસ અહીથી મુસાફરોને લઈને નેપાળ તરફ ગઈ હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

9 વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર, પછી ઝાડીઓમાં ફેંકી દીધો, પિતાને આ રીતે મળ્યો ન્યાય

Lausanne Diamond League: નીરજ ચોપડા સિઝનના બેસ્ટ થ્રો સાથે બીજા ક્રમે રહ્યા, જે 90 મીટરથી માત્ર આટલું જ હતો દૂર

મંકીપૉક્સ મુદ્દે ભારતમાં સાવચેતી

Randhan Chhath 2024 - રાંધણ છઠ ક્યારે છે અને કેમ ઉજવાય છે ? જાણો આ દિવસનુ મહત્વ અને આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે

યુક્રેન પહોંચશે પીએમ મોદી, રશિયાએ અટકાવ્યો હુમલો

આગળનો લેખ
Show comments