Webdunia - Bharat's app for daily news and videos

Install App

Wrong Ways of Eating Fruits : ઉનાળામાં આ 6 ખોટા રીતે ક્યારે ન ખાવુ ફળ ડાઈજેશન બગડવાની સાથે થઈ શકે છે સ્કિન પ્રોબ્લેમ આ ખોટા રીતે ફળ ન ખાવું

Webdunia
મંગળવાર, 17 મે 2022 (08:15 IST)
Health: ફળો ખાવા દરમ્યાન ન કરતા આ ભૂલો, જાણો કઈ ...તડકાથી આવતા જ ન ખાવુ જો તમે તડકાથી આવ્યા છો તો ઓછામાં ઓછા અડધા કલાક સુધી કઈક ન ખાવું. બહારથી આવતા પર શરીર ગર્મ રહે છે તેથી ફળ ખાવાથી શરીર પર તાપનો અસર તમારા ડાઈજેશન પર પડી શકે છે. તેનાથી ઉલ્ટી, લૂજ મોશન જેવી પ્રોબ્લેમ થઈ શકે છે. 
 
તડકામાં રાખેલા ફળ લાવતાની સાથે જ ખાવું 
તડબૂચ શક્કરટેટી કે આંબા આ ત્રણ ફળ છે જેને ઉનાળામાં ખાઈએ છે. જો તમે માર્કેટથી આ ફળને ખરીદીને તરત ઘર લાવ્યા છો તો આ ફળને ધોઈને ઓછામાં ઓછા એક 
 
કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકો. જો તમે ફળને ફ્રીઝમા નથી રાખવા ઈચ્છતા તો તેને એક કલાક ઠંડા પાણીમાં પલાળીને રાખી દો. 
 
ફળ ખાઈને પાણી ન પીવું 
આયુર્વેદ મુજબ જો તમે કોઈ ફળ ખાઈને પાણે નહી પીવું જોઈએ. ફળમાં પ્રાકૃતિક રૂપથી મિઠાસ હોય છે તેથી ઘણા લોકોને ફળ ખાદ્યા પછી ખૂબ તીવ્ર તરસ લાગે છે પણ આવુ 
 
કરવાથી તમને મસૂડાના પ્રોબ્લેમ થઈ શકે છે. તેમજ પેટમાં દુખાવો એસિડીટીનો રિસ્ક પણ રહે છે. 
 
ફળને કાપીને મોડે સુધી ન રાખવુ 
ઘણા લોકો આળસ કે જલ્દબાજીના કારણે ફળને કાપીને ફ્રીઝમાં રાખે છે આવુ કરવાથી ફળના પોષક તત્વ નષ્ટ થઈ જાય છે તેથી ફળને તરત કાપીને ખાવુ જોઈ. ફળની કાપીને ક્યારે ખુલ્લો ન મુકવો જોઈએ. 
 
ફળને રાંધવુ નહી 
તમે ફળની રેસીપીના વીડિયો જોવા હશે જેમાં ફળને રાંધીને બનાવીએ છે આયુર્વેદ મુજબ ફળને ક્યારે પણ રાંધવુ નહી જોઈએ તેનાથી તમને હેલ્થ પ્રોબ્લેમસ થઈ સહકે છે. 
 
ચા - કૉફીની સાથે ફળ ન ખાવું 
ચા- કે કૉફીની સાથે ક્યારે ફળ નહી ખાવા જોઈએ. આવુ કરવાથી તમને સ્કીન એલર્જા અને ડાઈજેશનથી સંકળાયેલી પ્રોબ્લેમ હોઈ શકે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

હું પોતે આજ સુધી બની શક્યો નથી.. મમતા કુલકર્ણીના મહામંડલેશ્વર બનવા પર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અને બાબા રામદેવે ઉઠાવ્યા સવાલ

Masik Shivratri Vrat : આ વિધિથી કરો મહાદેવની પૂજા, દરેક મનોકામના પૂર્ણ થશે.

Gupt Navratri 2025: ક્યારે છે માઘ ગુપ્ત નવરાત્રી, જાણો ઘટસ્થાપનની તારીખ અને શુભ મુહૂર્ત

Vasant Panchami 2025: વસંત પંચમીના દિવસે જરૂર કરો આ 5 વસ્તુઓનુ દાન, ઘરમાં ધન ધાન્યની થશે વૃદ્ધિ

મહાકુંભમાં રડ્યા 'IIT બાબા' અભય સિંહ, કહ્યું- 'IIT બાબાની વાર્તા હવે બંધ થવી જોઈએ'

આગળનો લેખ
Show comments