Webdunia - Bharat's app for daily news and videos

Install App

White foods ને તમારા ખોરાકમાં સામેલ કરો.. બીમારીઓથી દૂર રહેશો

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (10:06 IST)
જ્યારે વાત આરોગ્ય અને સ્વાસ્થ્યની આવે છે તો સૌથી પહેલા વાત આવે છે ભોજનની. ભોજનમાં કેવા પ્રકારના ખાદ્ય પદાર્થને સામેલ કરવામાં આવે જેમા આપણે આરોગ્યપ્રદ રહો. શુ તમે જાણો છો કે સફેદ રંગના ભોજ્ય પદાર્થ તમારા આરોગ્ય માટે સારા હોય છે. તેમા ઈંડા, કોબીજ જેવી શાકભાજીઓ અને ચિકન જેવા માંસનો સમાવેશ છે.  કેલ્શિયમ પોટેશિયમ લોહ જેવા પોષક પદાર્થો યુક્ત આ બધા ભોજ્ય પદાર્થોનુ સેવનથી તમારા શરીર પર સારો પ્રભાવ પડે છે.  આ બધા ભોજ્ય પદાર્થ તમારા શરીરમાં પ્રતિરક્ષણ ક્ષમતા (Immunization Efficiency) વધારીને તમને સ્વસ્થ અને ચુસ્ત દુરસ્ત રાખે છે. 
 
1. મશરૂમ  (
) - white foodsમાં મશરૂમને સૌથી મુખ્ય માનવામાં આવે છે. અઠવાડિયામાં બે વાર મશરૂમનુ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ફાયદો થાય છે. એકવાર ભોજનમાં મશરૂમને લેવાથી તમને  ઘણી માત્રામાં રેશા અને કેલ્શિયમ મળે છે. 
 



2. ઓટ્સ (Oates)
જો તમે હેલ્શ કૉન્શિયસ છો તો ઓટ્સની એક વાડકી સાથે તમારા દિવસને શરૂઆત કરો. પણ ધ્યાન રાખો કે તમે ખાંડને બદલે મધ પસંદ કરો. 
 







3. ફ્લાવર (cauliflower) ફ્લાવરને તમારા ભોજનમાં સામેલ કરીને કેંસરને દૂર કરી રાખી શકો છો. કારણ કે ફ્લાવરમાં સ્વાસ્થ્યવર્ધક ગ્લૂકોસિનેટ અને સલ્ફર યુક્ત રસાયણ હોય છે જે કેંસરથી બચાવે છે. 








4. શલજમ (turnip) - શાકભાજી હંમેશા વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. શલજમ જ એમા વિટામિન સી, ફાયબર અને પોટેશિયમ હોય છે અને આ ઈમ્યૂન સિસ્ટમ્સ માટે લાભકારી હોય છે. 
 



5. સફેદ ડુંગળી  (white onion)
 
ડુંગળી વગર દરેક વ્યંજન અધૂરુ માનવામાં આવે છે. આ વ્યંજનનો સ્વાદ વધારવા ઉપરાંત આ તમને સ્વસ્થ પણ રાખે છે.  ડુંગળીમાં કૈલોરી ઓછી હોવાની સાથે સાથે તે ચરબી પણ પીગળાવે છે. 
 



6. લસણ (garlic) -  લસણ સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવ્યુ છે. જો તમે લસણને ભોજનમાં સામેલ કરશો તો તમે સૌથી ભયાનક બીમારી કેંસરથી દૂર રહી શકશો. લસણમાં પેટ, આંતરડા અને કીડનીનું કેંસર થવાનુ સંકટ ઓછુ કરવાના ગુણ હોય છે. 
 
7 ટોફૂ (tofu) - ટોફૂ કેલ્શિયમ અને વિટામિન સી ભરપૂર હોય છે. જે તમને ભરપૂર ઉર્જા પ્રદાન કરવામાં મદદરૂપ છે. ટોફૂ એક વધુ સ્વાસ્થ્યવર્ધક સફેદ ભોજ્ય પદાર્થ છે જેને તમે અઠવાડિયામાં એકવાર જરૂર લેવુ જોઈએ. 
 

8. ઈંડા (eggs) - ઈંડાની સફેદીમાં ઈંડાની અડધાથી વધુ પ્રોટીન ઉપરાંત વિટામીન બી 12, ઓછી માત્રામાં વસા અને ચરબીથી ઓછુ કોલેસ્ટ્રોલ હોય છે. તેથી ઈંડાના સફેદ ભાગને તમારા ભોજનમાં જરૂર સામેલ કરો. 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments