Webdunia - Bharat's app for daily news and videos

Install App

Best Fruits In Monsoon - ચોમાસાની બીમારીઓથી બચવા માટે અપનાવો હેલ્ધી રૂટીન, ડાયેટમાં સામેલ કરો આ 5 ફ્રુટ્સ

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2023 (12:19 IST)
fruits in monsoon
Fruit Is Good In Monsoon -માનસૂનમાં વરસાદ અને પૂરને કારણે હૈજા, ટાઈફોઈડ, દસ્ત ડેંગૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ ઝડપથી ફેલાય રહી છે.  આવામાં જો ઈમ્યુન સિસ્ટમ કમજોર હશે તો વ્યક્તિના બીમાર થવાનો ડર વધી જાય છે. આ ઋતુમાં ખાનપાનનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. નહી તો પેટ સંબંધિત બીમારીઓ પણ થઈ શકે છે. માનસૂનની બીમારીઓ અને ઈંફેક્શનથી બચવા માટે તમારે ઈમ્યુનિટી બૂસ્ટર ડાયેલ લેવો જોઈએ. અહી અમે તમને ચોમાસામાં ઉપયોગમાં લેવામાં આવતા 5 એવા ફ્રુટ્સ વિશે બતાવી રહ્યા છે જેમા તમારી ઈમ્યુનિટી પણ બુસ્ટ થશે અને તમે બીમારીઓથી પણ બચી શકશો. 
 
જાંબુ (Java Plum)
ચોમાસાની ઋતુમાં મળનારા જાંબુ એક એવુ ફળ છે જેના બીજ પણ અનેક બીમારીઓ માટે લાભદાયક છે. જાંબુ ખાવાથી હિમોગ્લોબિનમાં સુધાર થાય છે અને શ્વાસ સંબંધી સમસ્યાઓમાં પણ કારગર છે. જાંબુ ખાવાથી દિલની બીમારીઓનો ભય ઓછો થાય છે અને ઈફ્કેશન પણ દૂર થાય છે. 
 
પપૈયુ (Papaya)
વિટામિન E, વિટામિન C, વિટામિન A જેવા પોષક તત્વોથી ભરપૂર પપૈયુ પેટની સમસ્યાઓને દૂર કરે છે. ડાયાબિટીજની બીમારી હોય કે દિલની બધામાં પપૈયુ ખાવાથી ફાયદો મળે છે. ચોમાસાની ઋતુમાં પપૈયુ તમાર સ્વાસ્થ્ય માટે લાભકારી છે. 
 
ચેરી (Cherry)
ચોમાસાની ઋતુમાં ચેરી પણ તમને સહેલાઈથી મળી જશે. ફ્લેવોનૉએડ્સ અને એંટી-ઈફ્લેમેટરી ગુણોવાળી ચેરી હાડકા અને સાંધાનો દુખાવો ઘટાડે છે. વિટામિન C થી ભરપૂર ચેરી ખાવાથી તમારી ઈમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. 
 
લીચી (Lychee)
ઉનાળાની ઋતુથી લઈને માનસૂન સુધી લીચી બજારમાં સહેલાઈથી મળી જાય છે. વિટામિન B, વિટામિન-C, ફોસ્ફોરસ અને પ્રોટીનથી ભરપૂર લીચી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. હાઈ બીપીથી લઈને ડાયાબિટીસ સુધીના દર્દી લીચી ખાઈ શકે છે. 
 
નાશપતિ (Pear) 
ચોમસાની ઋતુમાં નાશપતિ ખાવાથી તમને રોગો સામે લડવામાં મદદ મળશે. એંટી-ઓક્સીડેંટ ગુણોથી ભરપૂર નાશપતિ ખાવાથી ડાયેરિયા જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે.  નાશપતિ ખાવાથી પાચન-તંત્ર મજબૂત રહે છે અને વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments