Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લીંબૂના છાલટાથી મિનિટોમાં દૂર કરો સાંધાનો દુખાવો જાણો કેવી રીતે

લીંબૂના છાલટાથી મિનિટોમાં દૂર કરો સાંધાનો દુખાવો જાણો કેવી રીતે
, રવિવાર, 23 જુલાઈ 2023 (12:56 IST)
લીંબૂના છાલટાથી આ રીતે દૂર કરો સાંધાના દુખાવો /  લીંબૂના છાલટાથી મિનિટોમાં દૂર કરો સાંધાનો દુખાવો જાણો કેવી રીતે 
સાંધાના દુખાવો આજે એક સામાન્ય રોગ થઈ ગયું છે. 
આજકાલ 30ની ઉમ્રમાં જ શરૂ થઈ જાય છે આ દુખાવો 
આ દુખાવાને દૂર કરવા માટે ઉપયોગ કરો લીંબૂના છાલટા 
 
આજકાલ, સાંધાના દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઓછી ઉમ્રમાં જ લોકો શરીરમાં સાંધા પીડાથી પરેશાન છે. સાંધાના દુખાવો પગના ધૂંટણ, કોણી, ગરદન, હાથ અને હિપ્સમાં થઈ શકે છે. તે માટે જરૂરી છે કે તમારા જીવનશૈલીને વધુ સારું હોવી જોઈએ. એટલે કે નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક ભોજન જરૂરી છે. આ તમને ઘોર જીવલેણ રોગોથી દૂર રાખશે. સાંધાના દુખાવાને આરામ આપવા માટે બહેતર જીવનશૈલી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાંધાના દુખાવાથી પરેશાન છો તો અમે તમારા માટે એક ઉપાય લઈને આવ્યા છે. જેના ઉપયોગથી દુખાવો દૂર થઈ શકે છે.
 
કદાચ તમે જાણતા નથી કે તમારા ઘરમાં આવા ફળ છે જે જૂના થી જૂના સાંધાના દુખાવાને સમાપ્ત કરશે. અમે જે ફળની વાત કરી રહ્યા છે તે ઘણા રીતના પોષક તતવોથી ભરપૂર છે જેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ, પેક્ટિન, ફોસ્ફરસ, વિટામીન એ, સી, B1, બી6 અને પોષકતત્વોથી ભરપૂર વિવિધતા છે, 
 
હા, તમે ચોક્કસપણે લીંબુ ફાયદાઓ વિશે સાંભળયા હશે પરંતુ કોઈએ નહી જણાવ્યું હશે કે લીંબોના છાલટા સાંધાના દુખાવાથી પરેશાન દર્દીઓ માટે એક વરદાન છે, 
 
આજે, અમે તમને કહીશું કે તમે લીંબુની છાલથી કેવી રીતે જૂના દુખાવાને દૂર કરી શકો છો.
 
સામગ્રી 
2 લીંબૂના છાલટા 
ઑલિન ઑયલ 100 એમએલ 
 
વિધિ 
સૌથી પહેલા લીંબૂને કાંચના જારમા નાખી દો અને પછી તેમાં થોડું ઑલિન ઑયલ નાખી દો અને કાંચની શીશીને સારી રીતે બંદ કર્યા પછી બે અઠવાડિયા માટે મૂકી 
 
દો. બે અઠવાડિયા પછી તમારું મિશ્રણ તૈયાર કોઈ પણ રેશમી કપડામાં થોડું આ મિશ્રણ નાખી પ્રભાવિત જગ્યા પર લગાવું અને બેંડેજથી કવર કરી લો આખી રાત તેને કામ કરવા દો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chandra Shekhar Azad - ક્રાતિકારી ચંદ્રશેખર આઝાદ