Webdunia - Bharat's app for daily news and videos

Install App

Strong Bones: હાડકાને મજબૂત બનાવવા માંગો છો તો આજથી જ ખાવા શરૂ કરી દો આ 4 ફુડ્સ

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (10:29 IST)
Strong Bones: હેલ્થ એક્સપર્ટ્સનુ માનીએ તો 30 વર્ષની વય સુધી હાડકા મજબૂત થાય છે પણ ત્યારબાદ હાડકા ધીરે ધીરે કમજોર થતા જાય છે. ત્યારબાદ હાડકામાં નબળાઈ આવવા માંડે છે અને મોટાભાગે તેમનુ ફ્રૈક્ચર થવાનો ખતરો પણ વધતો રહે છે. 
 
Healthy Diet Food: આપણુ શરીર હાંડકાના માળખા પર ટકેલુ છે.  હેલ્થ એક્સપર્ટ્સન્બુ માનીતો શરીરને હરવા-ફરવામાં પરેશાની ન થાય તેથી હાડકાને મજબૂત રાખો. 30 વર્ષની વય થતા સુધી હાડકા થોડા નબળા થવા માંડે છે. આવામાં હાડકામાં ફ્રેક્ચર થવાનો ખતરો વધી જાય છે. તેથી ફિઝિકલ હેલ્થ રૂપે તમારા હાડકાનુ પણ ધ્યાન રાખો.  
 
હાડકાંને મજબૂત કરવા માટે કેલ્શિયમ, મિનરલ્સ અને ફોસ્ફેટ ખૂબ જ જરૂરી છે. હાડકાંને મજબૂત કરવા માટે તમારે તમારા આહારમાં એવો ખોરાક લેવો જોઈએ, જે આપણા સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરશે. ચાલો જાણીએ એવા ખોરાક વિશે જેનાથી આપણા હાડકાં મજબૂત થાય છે.
 
પાલક ખાવ 
 
નિષ્ણાતોના મતે પાલકમાં કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે. જો તમે હાડકાંને મજબૂત રાખવા માંગો છો, તો તમારા આહારમાં કેલ્શિયમને અવશ્ય સામેલ કરો. તમને જાણીને નવાઈ લાગશે કે પાલક ખાવાથી હાડકાને 25 ટકા સુધી કેલ્શિયમ મળે છે. તેમાં ફાઈબર અને વિટામિન A પણ હોય છે.
 
દહી 
 
મોટાભાગના લોકો માને છે કે દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દહીંમાં દૂધ કરતાં વધુ કેલ્શિયમ હોય છે. જો તમે દૂધ કરતાં દહીં વધુ ખાશો તો તમને વધુ કેલ્શિયમ મળશે.
 
પાઈનેપલ
 
અનાનસમાં વિટામિન સી મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે. તે આપણા શરીરને સંતુલિત કરવામાં મદદરૂપ છે. જે લોકોને હાડકાંમાં દુખાવો થતો હોય અથવા કેલ્શિયમની ઉણપ અનુભવાતી હોય તેમણે તેમના આહારમાં પાઈનેપલ ખાવું જોઈએ.
 
બદામ 
બદામમાં વિટામિન ઈ ની સાથે સાથે પ્રોટીન, ઝિંક અને કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનીએ  બદામ મગજને તેજ બનાવવાની સાથે જ  હાડકાંને પણ મજબૂત બનાવે છે. દરરોજ રાત્રે 4 પલાળેલી બદામ ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેથી હવેથી તમારા હાડકાંની સંભાળ રાખો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Rum Cake Recipe - રમ કેક રેસીપી

amavasya december 2024 - 30મી કે 31મી ડિસેમ્બર, જાણો વર્ષની છેલ્લી સોમવતી અમાવસ્યા ક્યારે છે.

મૃતદેહને બાંધીને સ્મશાનગૃહમાં કેમ લઈ જવામાં આવે છે? જાણો આ સદીઓ જૂની પરંપરાનું રહસ્ય

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

શનિ ચાલીસા / shani chalisa gujarati

આગળનો લેખ
Show comments