Webdunia - Bharat's app for daily news and videos

Install App

Weight Loss Tips: 40 ની ઉમ્ર પછી આ રીતે કરવુ વજન ઓછુ થોડા જ દિવસોમાં જોવાશે અંતર

Webdunia
બુધવાર, 18 મે 2022 (00:29 IST)
How To Loose Weight: ઘણા લોકોની જેમ જેમ ઉમ્ર વધે છે તેમ તેમનો વજન પણ ધીમે ધીમે વધવા લાગે છે આવુ હોવાના પાછળ ઓઅણ કારણ છે જેમ જેમ ઉમ્ર વધે છે તેમ તમારુ મેટાબોલિજ્મ (metabolism) ધીમો થવા લાગે છે. તેથી જ્યારે તમે તમારી મધ્યમ ઉમ્ર સુધી પહો6ચી જાઇ છો તો તમારુ વજન વધવા લાગે છે. પણ તેના જવાબદાર કોઈ એક કારણ નહી હોય છે પણ ઘણા કારણ હોઈ શકે છે. પણ તોય પણ જો તમે તમારી ડાઈટ કે પછી  ખાન-પાનની કાળકી રાખશો તો પણ તમારુ 
 
વજન કંટ્રોલમાં રહી શકે છે. તેથી અમે તમને જણાવી રહ્યા છે એવા ટિપ્સ જે શરીરને સ્વસ્થ રાખવા માટે તમારી મદદ જરૂર કરશે. 
 
40ની ઉમ્ર પછી આ રીતે વજન ઓછુ કરવું 
મેટાબોલિજ્મ વધારતા ફૂડનો સેવન કરવું 
મેટાબૉલિજ્મને બૂસ્ટ કરવા તમે ગ્રીન ટી પી શકો છો આ તમારા માટે ફાયદાકારી જરૂર રહેશે. જો તમે ચાર કપ ગ્રીન ટી પીવાથી શરીરના વજનની સાથે-સાથે સિસ્ટોલિક 
 
બ્લ્ડ્પ્રેશરને પણ ઓછુ કરી શકે છે. 
 
પાણી 
પાણી સવારે ઉઠીને તમારે સૌ પ્રથમ નવશેકું પાણી પીવું જોઈએ. જો તમે યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો છો, તો તે તમને રોગો સામે લડવામાં પણ મદદ કરશે. અડધો 
 
લિટર પાણી પીવાથી તમારા મેટાબોલિઝમને એક કલાક માટે 25% બૂસ્ટ મળે છે, જેના કારણે કેલરીની માત્રા પણ ઝડપથી વધારી શકાય છે.
 
રૂટીનને કરો ફોલો 
હોઈ શકે છે કે તમારી ઉંઘ પૂરા ન થઈ રહી હોય જેના કારણે તમારુ વજન વધી રહ્યુ છે. તેથી તમને ઉંઘને પૂરી કરવાની કોશિશ કરવી. સાથે જ તમારા ખાવાપીવા પર પણ ધ્યાન આપો. કારણ કે સારું ખાવાનુ તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. તેની સાથે તમારા બ્રેકફાસ્ટ પર પણ ખાસ ધ્યાન આપો. કારણ કે બ્રેકફાસ્ટ સ્કીપ હોવાથી તમારુ રૂટીન યોગ્ય રીતે નહી થયા તેથી બ્રેકફાસ્ટનો સેવન ખૂબ જરૂરી હોય છે. તેમજ નાસ્તામાં તમે વિટામિન અને ફાઈબર મેળવી શકો છો.
 
પુષ્કળ ખોરાક ખાઓ, ફળો, દાળ વગેરે ખાઓ.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

આગળનો લેખ
Show comments