Biodata Maker

Weight Loss : ત્રિફળાના સેવનથી ઓછી કરો ચરબી, ઉપયોગ કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

Webdunia
રવિવાર, 25 ડિસેમ્બર 2022 (13:21 IST)
Weight Loss : આજના સમયમાં લોકો કરતા વધુ કામ મશીન કરે છે. લોકોની અંદર આળસ આ રીતે સમાવી ચુક્યુ છે કે તે પોતાના લગભગ દરેક કામ માટે બીજા પર કે મશીન પર નિર્ભર રહે છે. આ બદલતી લાઈફસ્ટાઈલની સૌથી ખરાબ અસર આપણા શરીર પર પડે છે.  આવુ કરવાથી આપણે અનેક પ્રકારની બીમારીઓના ભોગ થઈએ છીએ. જેમાથી એક બીમારી છે વજન વધવુ.  વધતુ વજન એક એવી બીમારી છે જેમાંથી લગભગ દરેક બીજો વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. 
 
વધતા વજનનો ભોગ બનનારા મોટાભાગના લોકો પોતાના શરીરને જોઈને અફસોસમાં સમય પસાર કરે છે. જાડાપણુ એક ગંભીર બીમારી છે. સાથે જ અનેક બીજી બીમારીઓનુ પણ કારણ છે. વધતા વજને કારણે આપણે અનેક ગંભીર બીમારીઓના ભોગ બની શકીએ છીએ. જાડાપણાની સમસ્યા દરેક વયના લોકોમાં મળી જાય છે. નાના-નાના બાળકો પણ આ બીમારીના શિકાર થાય છે.  વજન વધવા દરમિયાન લોકો મોટેભાગે તેને ઓછા કરવાના ઉપાય શોધવા લાગે છે.  આવામાં અમે તમારી માટે લઈને આવ્યા છે એક સહેલો ઉપાય. 
 
ત્રિફળા ત્રણ ફળોને મળીને બનાવવામાં આવે છે. તેનુ આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે. ત્રિફળાની ગણતરી જડી-બુટિયોમાં પણ કરવામાં આવે છે.  રોજ ત્રિફળાનુ સેવન કરવાથી વધતુ વજન પણ ઓછુ થઈ જાય છે. તેમા અનેક એવા ગુણ જોવા મળે છે જે આપણી ચરબીને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થાય છે. 
 
કેવી રીતે કરશો સેવન 
 
-  વજન ઓછુ કરવા માટે ત્રિફળાને કુણા કાઢામાં મઘ મિક્સ કરીને લો. 
- ત્રિફળા ચૂરણને પાણીમાં સારી રીતે ઉકાળીને, મઘ મિક્સ કરીને સેવન કરો. 
 
ત્રિફળાના ફાયદા 
 
- ઈમ્યુનિટી મજબૂત બનાવે છે. 
- બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. 
- ચર્મ રોગ દૂર કરવામા લાભકારી
- કબજિયાત સાથે જોડાયેલ સમસ્યાથી આપશે રાહત 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અમદાવાદ એયરપોર્ટ પર 45 લાખનું સોનું ઝડપાયું, દુબઈથી અમદાવાદ આવેલો વ્યક્તિએ સોનાની પેસ્ટને અન્ડરવેરમાં છુપાવી લાવ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો U-Turn, ભારત વિરુદ્ધ 15 ફેબ્રુઆરીએ મેચ રમવા તૈયાર

BCCI એ કર્યું સેન્ટ્રલ કોન્ટ્રેકટનું એલાન, વિરાટ અને રોહિતનું થયુ ડિમોશન, ત્રણ ખેલાડીઓનો ગ્રેડ A માં સમાવેશ

વસતિ ગણતરી 2027: ગુજરાતમાં 20 એપ્રિલથી ‘હાઉસ લિસ્ટિંગ’નો પ્રારંભ; પૂછવામાં આવશે આ 33 સવાલો

પત્નીએ 8 વર્ષથી સેક્સ ન કર્યું હોવાથી હતાશ પતિએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ...

વધુ જુઓ..

ધર્મ

Shri Janki Stotra: માતા સીતાને પ્રસન્ન કરવા માટે શ્રી જાનકી સ્તોત્રનો પાઠ કરો, તમારા દુ:ખ અને પીડા દૂર થશે

અક્ષય તૃતીયા પર ત્રણ દુર્લભ યોગ બની રહ્યા છે; લગ્ન, વાહન ખરીદી, ગૃહ પ્રવેશ કરવા અને સોના-ચાંદી ખરીદવા માટેના શુભ સમય વિશે જાણો

Bhavnath Mahadev Mela - ભવનાથનો મહાશિવરાત્રી મેળો: ગિરનારના ખોળામાં ભક્તિનો મહાકુંભ

Janaki Jayanti 2026 Vrat Katha: આજે ઉજવાશે જાનકી જયતિ, જરૂર વાંચો આ વ્રત કથા, સીતા માતાની મળશે અપાર કૃપા

Bhanu Saptami 2026: ભાનુ સપ્તમી પર આ રીતે કરો ભગવાન સૂર્યદેવની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

આગળનો લેખ
Show comments