Biodata Maker

બોર્ડ પરીક્ષાના અભ્યાસ માટે 21 જરૂરી ટિપ્સ Study and Exam Preparation 21 tips

Webdunia
બુધવાર, 8 જાન્યુઆરી 2020 (16:42 IST)
* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. 
* તેને Strictly Follow  કરવું પડશે અને તમને આ  Routine, Exam ના સમયે ન બનાવું જોઈએ. 
* પણ પહેલા જ  બનાવી લેવા જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ. 
* જો તમે Class પહેલા કે બીજા સ્થાન પર આવો છો તો તમને Percentage  વધારવા માટે તમને ખૂબ અભ્યાસની જરૂરત થશે. 
* તમને તમારું એક સરસ Notes તૈયાર કરવા જોઈએ. 
* જેથી Exam ના સમયે તમને મહત્વપૂર્ણ તથ્યને સરળતાથી એક નજર જોઈ શકીએ. 
* આખી ચોપડી પલટની જરૂર ન પડે. 
* તમને જે પણ વાંચ્યું છે તેને વાર-વાર લખીને રિપીટ કરો. 
* દરેક દિવસ અભ્યાસના સિવાય મનોરંજન માટે પણ પૂરતો સમય આપો. 
* યાદ રાખો જેટલી પણ સમય વાંચો એકાગ્રતાથી વાંચો. કારણકે એકાગ્રતાના વગર વધારે સફળતા નહી મેળવી શકાય. 
* પરીક્ષાના નામ થી ડરવું નહી. 
* પૂરતી ઉંઘ લો. પૂરતી ઉંઘ લીધા વગર કોઈ પણ કામ સારી રીતે નહી કરી શકતા. 
* ખાસ કરીને અભ્યાસ માટે સારી ઉંઘ પણ બહુ જરૂરી છે. 
* Exam Hallમાં હમેશા સમયથી પહેલા પહોંચવું. જેથી સમયથી પરીક્ષા લખવું શરૂ કરી શકે. 
* પરીક્ષામાં પહેલા તે પ્રશનને બનાવો જેને તમે સારી રીતે જાણતા હોય.  Hard Questions પછી લેવા . 
* Self Study તમારી ક્ષમતાને વધારે છે. 
* પરીક્ષાથી પહેલા તે  Gossip ન કરવી. જેનાથી તમને બિનજરૂરી રૂપથી તનાવ થઈ જાય. 
* કારણકે તમે વિદ્યાર્થી છો આથી વિદ્યાર્થીમી રીતે સંયમિત જીવન વ્યતીત કરવું જોઈએ. 
* ત્યારે તમે એક સફળ વિદ્યાર્થી બની શકો છો. અને જીવનમાં સફળતા મેળવી શકો છો. 
* અને યાદ રાખો આજની તારીખમાં પોતે દરેક દિવસ Update કરતા રહેવા ખૂબ વધારે જરૂરી છે. 
* યાદ રાખો કે તમારું મુખ્ય કામ અભ્યાસ છે, તેથી અભ્યાસ પર જ વધારે ધ્યાન આપવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાની વિરોધ પ્રદર્શનોમાં 5,000 લોકોના મોત, 24,000 ની ધરપકડ

IND vs NZ- ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું, કિવીઓએ ઇતિહાસ રચ્યો

કોર્ટરૂમમાં જ્યારે એક પેન્સિલને દોરીથી કાપવામાં આવી, ત્યારે હાઇકોર્ટના ન્યાયાધીશ લાઇવ પ્રદર્શન જોયા પછી સ્તબ્ધ થઈ ગયા અને કહ્યું, "હવે આપણે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકીશું."

મહિલા બે યુવકો સાથે બેડમાં હતી... અચાનક, તેનો પતિ આવી પહોંચ્યો, અને પછી...

લોરેન્સ બિશ્નોઈ ગેંગના વોન્ટેડ શૂટરની ધરપકડ

વધુ જુઓ..

ધર્મ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

Jalaram bapa na bhajan- વિરપુરનાવાસી શ્રી જોગી જલારામજી

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

Mauni Amavasya: મૌની અમાવસ્યાના દિવસે આ દિશામાં પ્રગટાવો દિવો, પિતૃ થશે પ્રસન્ન

Vasant panchami 2026- વસંત પંચમી શા માટે ઉજવવામાં આવે છે, વસંત પંચમી નું મહત્વ

આગળનો લેખ
Show comments