rashifal-2026

Sleep with partner- પાર્ટનર સાથે આ પોજીશનમાં સૂવું છે બેસ્ટ

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (18:06 IST)
સંબંધ પર પડે છે સ્લીપિંગ પોજીશનનો અસર 
સાઈકોલૉજિસ્ટની માનીએ તો એક હેપ્પી કપલની સાથે ટાઈમ પસાર કરવું એક બીજાથી વાત શેયર કરવી જ ઈમ્પોર્ટેંટ નથી પણ બેડ પર તમે બન્ને એક બીજાની સાથે ટલા કંફર્ટેબલ છે- આ વાતથી પણ ખબર પડે છે કે તમારું સંબંધ કેટલું મજબૂત છે. સાથે જ તમારી સ્લીપિંગ પોજીશનનો અસર આ વાત પર પડે છે કે તમે બન્ને 
તમારી ફીલેંગ્સને એક બીજાથી કેવી રીતે જાહેર કરી શકો. પણ સાથે સૂવાનોઆ અર્થ નથી કે તમે તમારા સૂવાના તરીકાથી કામ્પ્રામાઈજ કરવાની જરૂર છે. અમે તમને જણાવી રહ્યા છે કે પાર્ટનરની સાથે કઈ પોજીશનમાં સૂવો તમારા માટે બેસ્ટ હશે. 
સાઈડ સ્લીપર 
જો તમે બન્નેને પડઘે લઈને સૂવો પસંદ છે તો સારું હશે કે તમે એક બીજાથી એકદમ ચિપકીને સ્પૂન પૉસ્ચર બનાવીને સૂવો. આ પોજીશનમાં સૂવાથી તમારી સ્પાઈનલ કાર્ડ પર પ્રેશર નહી પડશે અને તમારી પીઠને પણ સપોર્ટ મળશે. 
 
બેક સ્લીપર 
જો  તમે બન્નેને પીઠના બલે સૂવો પસંદ છે તો આ સમયે તમે તમારી સ્પાઈનને નુકશાન પહોંચાડયા વગર પાર્ટનરની સાથે આરામદાયક રીતે સૂઈ શકો છો. તમે બન્ને પીઠના બળે સૂવા પસંદ કરો છો તેથી એક બીજાને ચોંટીને સૂવો. તમે ઈચ્છો તો એક ઓશીંકા માથા અને પગના નીચે શેયર કરી શકો છો. યાદ રાખો પગના નીચે 
મૂકેલૂં ઓશીંકા તમારા સ્પાઈનલ કાર્ડને સપોર્ટ આપવા માટે જરૂરી છે. 
 
સ્ટમક સ્લીપર 
જો તમે બન્ને પેટના બળે સૂવાની ટેવ છે તો તેનો અર્થ છે કે તમે બન્નેને સૂતા સમયે સ્પેસ પસંદ છે અને તમે નહી ઈચ્છ્તા કે તમારું પાર્ટનર તમારાથી ચોંટીને સૂવે. પેટના બળે સૂતા વાળાને પેટની પાસે ખૂબ પાતળું ઓશીંકા કે ઑફ્ટ મેટ્રેસ રાખવી જોઈએ. જેથી પીઠ પર કોઈ પણ રીતનો પ્રેશર ન પડે. એક પાર્ટનર તો બીજા પાર્ટનરના પગ પર તેમનો પગ મૂકી સેંડલ પોજીશન બનાવીને સૂઈ શકે છે. 
 
સાઈડ એંડ્ બેક સ્લીપર 
જો તમે બન્નેની સ્લીપિંગ પોજીશન જુદી-જુદી છે તોય પણ પરેશાન થવાની જરૂર નથી. જો તમારામાંથી એક સાઈડ સ્લીપર છે એટલે કે પડખું લઈને સૂતા અને બીજું પીઠના બળે સૂતા છે તો આ પોજીશન તમારા માટે યોગ્ય છે. તમે એક બીજાની પીઠને નુકશાન પહોંચાડયા વગર એક બીજાથી ચોંટીને સૂવો તેના માટે સાઈડ સ્લીપરને પીઠના બળે સૂઈ રહ્યા પાર્ટનરની તરફ તેમનો ફેસ કરીને સૂવો જોઈએ. પણ સાઈડમાં તમારું હાથ રાખવાથી બચવું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

આગળનો લેખ
Show comments