rashifal-2026

માથાનો દુ:ખાવો દૂર કરવા પીવો ફક્ત આ જ્યુસ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2016 (11:18 IST)
ભાગદોડ ભરેલી જીંદગીમાં આજે મોટાભાગના લોકો માથાના દુખાવાથી પરેશાન રહે છે. અચાનક માથામા દુખાવો થવો કોઈ મોટી બીમારીના સંકેત પણ હોઈ શકે છે.  જો સમય રહેતા તેની સારવાર ન કરવામાં આવી તો તેનાથી અનેક પ્રકારનુ નુકશાન થઈ શકે છે. તેથી માથાનો દુ:ખાવો થતા તરત જ ડોક્ટરની સલાહ લો. તમે તમારા ઘરમાં કોઈપણ તરીકો અપનાવીને માથાના દુખાવાથી રાહત મેળવી શકો છો. આજે અમે તમારા માથાના દુખાવાથી રાહત અપાવતુ હોમમેડ જ્યુસ બનાવવા વિશે બતાવીશુ. જેની મદદથી તમે સહેલાઈથી રાહત મેળવી શકો છો. 
 
માથાના દુખાવાનુ કારણ 
માથાનો દુખાવો અનેક કારણોથી થઈ શકે છે. આજે અમે તમને કંઈક એવા કારણો બતાવીશુ જે તમારા માથાના દુ:ખાવા માટે જવાબદાર હોઈ શકે છે.  
-કોલ્ડ અને ફ્લૂ 
- થાક 
- પોષક તત્વોની કમી 
- તણાવ 
- કમ્પ્યુર પર મોડા સુધી કામ કરવુ 
- હાઈપરટેંશન 
 
જ્યુસ બનાવવાની સામગ્રી - 
1/2 કપ લીંબૂનો રસ 
- 1 ચમચી મધ 
- 2 ટીપા લવેંડર ઓઈલ 
 
બનાવવાની રીત - આ બધી વસ્તુઓને 1 કપમાં મિક્સ કરી લો. બસ તમારુ જ્યુસ તૈયાર છે. તેને પીવાથી ખૂબ આરામ મળે છે. આ જ્યુસમાં વિટામીન સી અને એંટીઓક્સીડેંટ હોય છે જે માથાના દુ:ખાવાને કંટ્રોલ કરે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગાઝિયાબાદની એક સોસાયટીના 9મા માળેથી કૂદીને ત્રણ બહેનોએ આત્મહત્યા કરી. તેઓ કોરિયન લવર ગેમ રમતી હતી

અરબી સમુદ્રમાં તણાવ વધ્યો, યુએસ નેવીએ ઈરાની ડ્રોનને તોડી પાડ્યું

બ્રાઝિલમાં ભયાનક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત; ધાર્મિક ઉત્સવમાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ; મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે

WPL 2026 ને માટે બને ફાઈનલીસ્ટ ટીમોનાં નામ થયા નક્કી, આ દિવસે રમાશે ફાઈનલ મેચ

ભૂકંપથી હચમચી ગયું ભારતનું આ રાજ્ય, પડોશી દેશોમાં પણ હલી ધરતી, જાણો કેટલી હતી તીવ્રતા

વધુ જુઓ..

ધર્મ

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

Shani Dev Murti Niyam: ઘરના મંદિરમાં કેમ નથી મુકવામાં આવતી શનિદેવની મૂર્તિ કે ફોટો, જાણો શું છે તેની પાછળનું કારણ

શ્રીનાથજી ની મંગળા આરતી

ધણી માતંગ દેવ

Shrinathji patotsav - શ્રીનાથજી પાટોત્સવ

આગળનો લેખ
Show comments