Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ સમાગમ પછી પુરૂષો સૂઈ જાય છે

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (17:34 IST)
લગ્નજીવનને આગળ વધારવા માટે શારીરિક સંબંધ બનાવવા ખૂબ જરૂરી છે. મોટાભાગે ઈંટીમેટ થવાના થોડી જ મિનિટ પછી પુરૂષોને ઉંઘ આવી જાય છે. સ્ત્રીઓ પુરૂષોના આ રીતે તરત સૂઈ જવાને કમજોરી સમજે છે.  ઉલ્લેખનીય છે કે સંબંધ બનાવ્યા પછી પ્રરૂષોના શરીરમાં ઓક્સિટોસિન હાર્મોનનો સ્ત્રાવ વધી જાય છે જે આરામનો અનુભવ કરાવે ક હ્હે અને આ કારણે પુરૂષો સૂઈ જાય છે. 
 
1. હાર્મોન - પુરૂષોમાં થનારા ફેરફારને કારણે મોટાભાગના પુરૂષ સંબંધ બનાવ્યા પછી સૂઈ જાય છે. પુરૂષોમાં થનારા ઓક્સિટોસિન હાર્મોન અને પ્રોલેક્ટિનના સ્ત્રાવને  તેમને ઊંઘ આવી જાય છે.. 
 
2. તનાવ - શારીરિક સંબંધ બનાવ્યા પછી તરત પુરૂષોને ઉઘ આવતા તેમની તનાવ અને માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે. 
 
3. થાક - મોટાભાગના કપલ્સ રાત્રે સંબંધ બનાવે છે. આવામાં દિવસભરનો થાક અને તનાવને કારણે પુરૂષોને ઊંઘ આવી જાય છે. 
 
4. કેલોરી - સમાગમ વખતે મહિલાઓ કરતા પુરૂષોની કેલોરી વધુ ખર્ચ થાય છે.. આ કારણે સંબંધ બનાવ્યા પછી પુરૂષ સૂઈ જાય છે. 
 
5. કૉન્શિયસ માઈંડ - ઈંટિમેટ થયા પછી પુરૂષોનુ કૉન્શિયસ માઈંડ બંધ થઈ જાય છે. આવામાં સંબંધ બનાવ્યા પછી ન ઈચ્છવા છતા ઉંઘ આવી જાય છે. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments