Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fitness Tips: ઑફિસમાં કામ કરતા સમયે આ વાતની રાખવી કાળજી, નહી થશો જાડાપણાનો શિકાર

Webdunia
શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (17:48 IST)
Keep These Things In Mind To Stay Fit: ઑફિસમાં લાંબા સમય સુધી એક જ જગ્યાઓ બેસવો હોય છે. જેના કારણે તમે જાડાપણના શિકાર થઈ જાઓ છો. તેથી તમે તમને કેટલીક એવી વાતોંની કાળજી રાખવી જોઈએ. 
 
એક પરફેક્ટ ફિગર મેળવવા માટે અમે પોતાને હેલ્દી રાખવા માટે અને પોતે હેલ્દી રાખવા માટે લોકો જુદા-જુદા પ્રકારની ડાઈટ ફોલો કરે છે. પણ શું તમે જાણો છો કે એકસરસાઈઝથી વધારે તમારું ડાઈટ બૉડી પર વધારે અસર નાખે છે. તેમજ ઑફિસ લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસવો હોય છે. જેના કારણે તમે જાડાપણના શિકાર થઈ જાઓ છો. તેથી જો તમે પરફેક્ટ બૉડી ઈચ્છો છો તો તમણે કેટલીક વાતોને અનજુઓ નહી કરવા જોઈએ. તેથી તમને ઑફિસમાં રહેતા પણ તમારી ડાઈટને મેંટેન રાખવો જોઈએ. તેથી અમે તમને કેટલીક એવી વાત જણાવીશ જેના ઉપર ધ્યાન આપવો જોઈએ અને ભૂલીને પણ ન જુઓ ન કરવો જોઈએ. ચાલો જાણીએ 
 
ઑફિસમાં આ વાતોંની કાળજી રાખવી જોઈએ 
ડેસ્કમાં રાખો હેલ્દી સ્નેક્સ 
ઑફિસમાં કામના વચ્ચે-વચ્ચે ભૂલ લાગવી સામાન્ય વાત છે. તેથી મહિલાઓ સ્નેકિંગ કરે છે. તેથી અમે કોશિશ કરીએ છે કે ઑફિસની ડેસ્કમાં હેલ્દી સ્નેક્સ જ રાખવુ. આવુ આ કારણે કે જ્યારે તમને ભૂખ લાગશે તો તમારી પાસે હેલ્દી ઑપ્શન જ અવેલેબ હોય. તમે ઈચ્છો તો ફળ, સલાદ કે ચણાને પણ તમારી ડેસ્કમાં રાખી શકો છો. આ બધા તમને એનર્જી આપવાનો કામ કરશે. 
 
ડ્રિંક્સ પર પણ કરવુ કામ 
ઑફિસમાં કામની થાક થતા વધારેપણુ લોકો કૉફી સેવન કરે છે કે પછી કેટલાક લોકો કોલ્ડ્રિંક લઈને પીવો પસંદ કરે છે. પણ જો તમે ડાઈટિંગ પર છો તો તમને ઑફિસમાં પીતા પેય પદાર્થ પર પણ ધ્યાન આપવો જોઈએ આવુ તેથી કારણ કે હોઈ શકે છે કે શુગરી ડ્રિંક્સના કારણે તમારી આખી ડાઈટ બેકાર થઈ જાય . તેથી તમે ઑફિસમાં પીવા માટે પાણી કે પછી  છાશ, લીંબુ પાણી પી શકો છો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments