Festival Posters

Belly Fat - જો પેટની ચરબી ઘટાડવી છે તો અપનાવો 7 દિવસના 7 ઉપાય

Webdunia
સોમવાર, 12 જૂન 2023 (09:38 IST)
Lose Belly Fat - વધેલુ પેટ તમારી પર્સનાલિટીને બગાડી નાખે છે. આ ઉપરાંત અનેક બીમારીઓને પણ આમંત્રણ આપે છે. વધેલુ પેટ ગાયબ કરવા માટે જીમ જવાની જરૂર નથી કે ન તો વધુ એક્સરસાઈઝની. બસ આ સરળ 7 ઉપાયો અજમાવીને જુઓ.. 
 
1. ચોકલેટ્સ બટાકા અરબી ખાવાનુ છોડી દો. ચોખાનુ માંડ કાઢી લો. ભૂખ લાગે ત્યારે ગાજર, કાકડી, સેકેલા ચણા, સલાદ મમરા વગેરે ખાવ. 
 
2. ઓછામાં ઓછા  4 કિમીની વૉક રોજ કરો. લંચ પછી એકદમ સૂઈ ન જશો. રાત્રે હળવો ખોરાક લો. જમવાના અડધો કલાક પછી ઓછામાં ઓછા 1 કલાક વૉક કરો. 
 
3. પાણી ખૂબ પીવો. લિકવિડ વસ્તુઓ લો. જેનાથી પેટ ભરેલુ રહે છે.  જેનાથી તમે ખોરાક ઓછો લેશો. ગળ્યા અને હાઈકેલોરીવાળા ખાદ્ય પદાર્થો ઓછા લો. 
 
4. જમતી વખતે ઉપરથી મીઠુ ન લેશો. તેલ ઓછુ ખાવ. મસાલેદાર ભોજન કરો. 
 
5. બટાકા, મેદો,  ખાંડ,  ચોખા ઓછા કરો અને મલ્ટીગ્રેન કે મલ્ટીકલર ખોરાક જેવો કે દાળ, ઘઉં, ચણા, જવ,  ગાજર,  પાલક,  સફરજન અને પપૈયુ ખાવ. 
 
6. બ્રેકફાસ્ટ જરૂર કરો. રિસર્ચમાં આ વાત સાંભળવા મળી છે કે પ્રોપર બ્રેકફાસ્ટ કરવાથી વજન કંટ્રોલમાં રહે છે. નહી તો વજન વધે છે. 
 
7. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ વ્રત કરો. ડિટોક્સિફ્રાઈ કરો. ફક્ત જ્યુસ વગરે પીવો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આઈસીસી ODI રેન્કિંગમાં વિરાટ કોહલી બન્યો નંબર 2 બેટ્સમેન, રોહિત શર્મા નંબર 1 પર કાયમ

રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પર હુમલા પછી લાગી ભીષણ આગ, પ્રંચડ બોમ્બ વિસ્ફોટોથી ધ્રૂજી ઉઠ્યું શહેર

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

નેહરુ, ઇન્દિરા, સોનિયા કોંગ્રેસના 3 મત ચોરી... અમિત શાહનાં 1:30 કલાકના ભાષણની 10 મહત્વપૂર્ણ વાતો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments