Biodata Maker

Heart Attack: પોતાને આ વચન આપો નહી રહેશે તમને હાર્ટ અટૈકનો ખતરો

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2022 (15:28 IST)
Tips to Avoid Heart Attack: આજકાલ વધારેપણુ લોકોને હાર્ટ અટૈકનો શિકાર થઈ રહ્યા છે. તેમજ હાર્ટ અટૈકથી થતા મોતનો આંકડો દરરોજ વધી જ રહ્યા છે. તેથી તમને કેટલીક ખાસ કાળજી રાખવી પડશે. તેથી આજે અમે તમને અહાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશ જેના વિશે તમને ખબર હોવી જોઈએ. તેથી અમે તમને હાર્ટ અટૈકથી બચવા માટે પોતાનાથી કેટલાક વચન જોઈએ. ચાલો જાણીએ કયાં છે તે વચન જે તમને હાર્ટ અટૈકથી બચાવી શકે? 
 
ચાલો જાણીએ 
હાટ અટૈકથી બચવા માટે પોતાનાથી કરો આ વચન 
સારી ઉંઘનો વચન 
હાર્ટ અટૈકથી બચવા માટે તમને તમારાથી સારી ઉંઘનો વચન કરવો જોઈએ. આવુ આ માટે કારણ કે તમે સારી ઉંઘ નહી લેશો તો તમને  હાર્ટ અટૈકનો ખતરો બન્યો રહે છે. તેથી એક પુખ્ત વ્યક્તિ માટે 9 કલાકની ઉંઘ ખૂબ જરૂરી છે. તેથી જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા છે તો તમને ડાક્ટરથી સંપર્ક કરવો જોઈએ. 
 
એકટિવ લાઈફસ્ટાઈલ 
જો તમે હેલ્દી લાઈફસ્ટાઈલ અજમાવો છો તો તમને હાર્ટ અટૈકનો ખતરો ઓછુ રહે છે. તેથી લાંબા સમય સુધી એક જગ્યા બેસવાથી બચવો. તેમજ જો તમારી સિટિંગ જૉબ છે તો તમને સીઢીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ ધ્યાન રાખવો કે લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસવાથી બચવો જોઈએ. 
 
તંબાકૂના સેવનથી બચવો 
ધુમ્રપાનને કોઈ પણ રૂપમાં ઉપયોગ કરવાથી તમને હાર્ટથી સંકળાયેલી સમસ્યા થઈ શકે છે. તેમજ તંબાકૂનો સેવન કરવાથી શરીરમાં ઑક્સીજનની કમી થવા લાગે છે અને રક્તચાપ વધવા લાગે છે. તેથી હાર્ટ અટૈકનો ખતરો બન્યો રહે છે. તેથી જો તમે સિગરેટ કે તંબાકૂનો સેવન કરો છ તો અમને તેનો સેવન કરવાથી બચવો જોઈએ અને તમને તમારાથી બચવ કરવા જોઈએ કે તમે તંબાકૂ કે સિગરેટનો સેવન નહી કરશો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weather updates- 2 થી 5 જાન્યુઆરી દરમિયાન આ રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, વરસાદની ચેતવણી, ઠંડીની લહેર આવવાની શક્યતા

'ઈન્દોરમાં પાણી નથી, ઝેર વહેંચાઈ રહ્યું છે અને વહીવટીતંત્ર ગાઢ નિંદ્રામાં છે,' રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું.

રમ્યા વગર જ ટીમ ઈંડિયામાંથી બહાર થઈ જશે આ ખેલાડી, ન્યુઝીલેન્ડ શ્રેણીમા પત્તુ કપાશે ?

નવા વર્ષના પહેલા જ દિવસે જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલા રિતિક રેડ્ડીનુ દર્દનાક મોત, આગ લાગવાથી બિલ્ડિંગ પરથી લગાવી હતી છલાંગ

New Year Liquor Sales Record: નવા વર્ષના દિવસે દારૂડિયાઓએ રેકોર્ડ તોડી નાખ્યા, એક જ રાતમાં ૧૬ કરોડ રૂપિયાનો દારૂ પીધો.

વધુ જુઓ..

ધર્મ

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Shukrawar Na Upay: વર્ષના પહેલા શુક્રવારે કરો આ દુર્લભ ઉપાય, આખા વર્ષ દરમિયાન નહીં રહે પૈસાની કમી

આગળનો લેખ
Show comments