Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરોગ્ય માટે મગફળી ખાવાના આ 8 ફાયદા વિશે જાણો

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (11:47 IST)
મગફળી શિયાળાના ટાઈમપાસ છે. ઠંડમાં  મિત્રો સાથે , સમૂહમાં બેસીને મગફળી ખાવાના મજા છે. એને સસ્તા બદામ પણ કહેવાય છે. એટલેકે એમાં બદમ ના બધા ગુણ છે પણ બહુ ઓછી કીમત પર. 
 
મગફળી આરોગ્ય માટે લાભકારી છે એ ખૂબ ઓછા લોકો જ જાણે છે. 
મગફળીમાં આરોગ્યના ખજાનો છિપાયેલો છે એમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળે છે. જે શારિરિક વૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. જો તમે કોઈ પણ કારણથી દૂધ નહી પેતા હોય તો મગફળીના સેવન ખૂબ સારું વિક્લ્પ છે. 
 
મગફળીમાં પર્યાપ્ત માત્રામાં આયરન કેલ્શિય્મ અને જિંક મળી જાય છે . આ સિવાય આ ખાવાથીતાકત મળે છે. આ વિટામિન ઈ અને વિટામિન બી 6 થી ભરપૂર છે. 
 
મગફળી ખાવાના 8 ફાયદા
1. મગફળીમાં રહેલ તત્વ પેટથી સંકળાયેલી સમસ્યાઓમાં રાહત આપવાના કામ કરે છે. એના નિયમિત સેવનથી કબ્જિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. 
2. મગફળી ખાવાથી શરીરને તાકત મળે છે. આ સિવાય આ પાચન ક્રિયાને પણ સારું રાખવામાં મદદગાર છે. 
3. ગર્ભવતી મહિલાઓને મગફળી ખાવાથી ખૂબ લાભકારી રહે છે. આથી ગર્ભમાં રહેતું બાળકનો વિકાસ સારી રીતે થાય છે. 
4. ઓમેગા 6 થી ભરપૂર મગફળી ત્વચાને કોમળ અને મન બનાવી રાખે છે. 
4. મગફળીથી ખાવાથી દિલથી થી સંકળાયેલી રોગો થવાના ખતરો ઓછું થઈ જાય છે. 
5. મગફળીના નિયમિત સેવનથી લોહીની ઉણપ નહી રહેતી. 
6. વધતી ઉમ્રના લક્ષણોને રોકવા માટે મગફળીના સેવન કરાય છે. એમાં રહેલ એંટી ઓક્સીડેંટ વધતી ઉમ્રના લક્ષણો જેમ કે રેખાઓ અને કરચલીઓ વધવાથી રોકે છે. 
8. એમાં કેલ્શિયમ અને વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે એના સેવનથી હાડકાઓ મજબૂત બને છે. 

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments