Dharma Sangrah

શુ ભાત ખાવાથી વજન વધે છે ?

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (12:40 IST)
જાડાપણાથી બચવા માટે મોટાભાગે કેટલાક લોકો ભાત ન ખાવાની સલાહ આપે છે. જે ખોટી છે. નો તો ભાત ખાવાથી ફેટ વધે છે અને ન તો તેમા વધુ કેલોરી જોવા મળે છે. 
 
અડધો કપ બાફેલા ચોખામાં લગભગ 120 કેલોરી હોય છે. લગભગ આટલી જ કેલોરી ઘઉંની રોટલી કે બ્રેડ જેવા કાર્બોહાઈડ્રેટ યુક્ત અનાજમાં પણ રહેલી હોય છે. એક નાનકડી રોટલી કે એક સ્લાઈસ બ્રેડમાં 80-90 કેલોરી હોય છે. 
 
ભાતમાં રહેલ સ્ટાર્ચમાં ખનિજ-લવણ અને વિટામિન પણ હોય છે. તેને બાફતા પહેલા તેને વારેઘડીએ ધોશો નહી. ઉલ્લેખનીય છે કે જાપાનના લોકો રોજ ભોજનમાં એકવાર ભાત જરૂર સામેલ કરે છે અને દુનિયાભરમાં સૌથી ઓછા જાડાપણાનો દર અહી છે. 
ભાતને ઘણા પ્રકારની ધારણાએ છે જેના વિશે જાણવા જરૂરી છે કારણ કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકોના મુખ્ય ભોજન ભાત છે. સૌથી દીર્ઘાયુ વાળા દેશ જાપાનમાં પણ લોકો મુખ્ય રૂપથી ભાત ખાય છે. આવો જાણે ભાતના વિશે થોડા ભ્રમ અને એમની સચ્ચાઈ. 

 
1. એમાં કાર્બોહાઈડ્રેટ છે ? 
ભાતમાં કાર્બોહાઈડ્રેટ ની સાથે જિંકની માત્રા પણ હોય છે જે શરીરને ફિટ રાખે છે. 
 
2. ભાત ખાવાથી વજન વધે છે ? 
યોગ્ય માત્રામાં ખાય તો રોગોથી લડવામાં મદદગાર છે. ભાતમાં રહેલા સ્ટાર્ચમાં ખનિજ લવણ અને વિટામિન હોય છે આથી એને રાંધવાથી પહેલા વાર-વાર ધોવા નહી જોઈએ. 
ઉપયોગી 
ભાત અને મગની દાળની ખિચડી ખાવથી મગજના વિકાસ થાય છે. કાર્બોહાઈડ્રેટના કારણે એને ઉર્જાના સારા સ્ત્રોત ગણાય છે. ભાતમાં દૂધ અને ખાંડ મિક્સ કરી ખાવાથી પેટ સાફ થાય છે. માઈગ્રેન થતા રાત્રે સૂતા પહેલા ભાતને મધ સાથે ખાવો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Israel US Strikes in Iran LIVE: ઈરાને બહેરીનમાં અમેરિકાનો લોન્ચ પેડ ઉડાવ્યો, ઈન્ટરનેશનલ એરપોર્ટ બરબાદ

શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાન સ્વદેશ પરત ફરશે, T20 વર્લ્ડ કપ 2026 માટે તેમની યાત્રા સમાપ્ત

નરેન્દ્ર મોદી કેટલા સમય સુધી રહેશે PM ? આ ભવિષ્યવાણીએ બધાની ઉડાવી છે ઉંઘ, જાણો 3 મહત્વપૂર્ણ બાબતો

PM મોદીનો સાણંદમાં ઐતિહાસિક રોડ-શો: રૂ. 22,516 કરોડના માઈક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

Bank Holidays in March 2026: કુલ 18 દિવસ બેંકો રહેશે બંધ, UP મા સતત 5 દિવસ બેંકોની રજા, જાણો બાકી રાજ્યોમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments