rashifal-2026

શિયાળામાં વરદાન રૂપ છે આ વસ્તુની ચા જાણો આ આ બે વસ્તુઓના ચમત્કારિક ફાયદા

Webdunia
બુધવાર, 20 ડિસેમ્બર 2023 (12:33 IST)
Ginger Turmeric benefits - ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે  છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
ફાયદાકરી છે હળદર-આદું વાળી ચા 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યો હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગથી પણ બચાવે  છે. 
 
૧. હળદરમાં કરકુયુમિન નામનું રસાયણ  હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનો સોજો ઘટાડવમાંં  સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પીવો તો મગજ માટે સારું છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી સામે લડે છે. 
૪. રિસર્ચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધુ  બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથી લોહી થીજી જતુ નથી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે. 
 
ઘણા રોગોની એક દવા છે આદું 
આદું  માત્ર આદુંની ચાનો સ્વાદ જ નથી વધારતું પણ એના ઘણા ઔષધીય ફાયદા પણ છે. આ વિટામિન A,C,E અને  B કોમ્પલેક્સનું એક સારું સ્ત્રોત છે. આ ઉપરાંત  એમાં મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, આયરન, ઝિંક કેલ્શિયમ અને બીટા કેરોટીન પર્યાપ્ત માત્રામાં રહેલુ છે. 
 
હળદર બળતરારોધી, એંટીફંગલ, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલથી ભરપૂર હોય છે. ચામાં આદુંનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારી હોય છે.
 
આગળ આદુંની ચા ના કેટલાક ફાયદા 
1. એનાથી બ્લ્ડ સર્કુલેશન વધે છે. 
2. આ દુ:ખાવામાં રાહત આપવામાં કારગર હોય છે. 
3. એનાથી પીરિયડના સમયે થતી પરેશાનીમાં પણ રાહત મળે છે. 
4. આ રોગ-પ્રતિરોધક ક્ષમતાને વધારવામાં મદદગાર છે. 
5. આ શ્વાસ સંબંધી રોગમાં પણ અસરકારક છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યૂપીમા કૂતરાને યુવકે બોટલથી બળજબરીથી પીવડાવ્યો દારૂ, પોલીસે કરી ધરપકડ - Viral Video

બાંગ્લાદેશ સરકારે IPL ના ટેલીકાસ્ટ પર લગાવ્યો બૈન, ક્રિકેટ જગતમાં મચી સનસની

Video: ફ્રી મસાજ સર્વિસ માંગતા ભારતીય યુવકની થાઈલેંડમાં ધુલાઈ, બોયગર્લ ગુસ્સામાં તૂટી પડી - Viral Video

દોડમાં આવ્યુ ત્રીજુ સ્થાન, પછી અચાનક આવ્યુ મોત... જાણો પાલઘરમાં 10 માં ધોરણની વિદ્યાર્થીનીનો કેવી રીતે ગયો જીવ ?

Gujarat Typhoid Cases: ગાંધીનગરમાં ટાઈફોઈડ તાવના 110 + કેસ, ચિંતાઓ વચ્ચે અમિત શાહે માર્ગદર્શિકા કરી જાહેર

વધુ જુઓ..

ધર્મ

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

જય મેલડી માઁ- માં મેલડી માતાનો મંત્ર કરે છે સિદ્ધ કામ

આગળનો લેખ
Show comments