Festival Posters

Exam Time: પરીક્ષાને લઈને છે સ્ટ્રેસ તો અજમાવો આ 7 ટીપ્સ

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (09:54 IST)
ફાઈનલ  પરીક્ષાને લઈને આજકાલ બાળકો ખૂબ તૈયારીઓમાં લાગેલા છે. પણ આજકાલ વધતા કામ્ટીશિયનના કારણે વધારેપણુ બાળકોને બધુ ભૂલવાનો સ્ટ્રેસ રહે છે. ઘણી વાર આ સ્ટ્રેસ આટલું વધી જાય છે કે બાળક સવાલના જવાન જાણતા છતાં પણ ખોટું કરી આવે છે. બાળકોની સ્ટ્રેસને દૂર કરવા માટે જવાબદારીઓ ટીચર્સની સાથે-સાથે પેરેંટસની પણ હોય છે. તેથી સિચુએશનમાં બાળક પોતે કેટલીક સરળ ટીપ્સ અજમાવી આ ટેશનને દૂર કરી શકે છે. આજે અમે તમને કેટલાક એવા ટીપ્સ આપીશ, જેનાથી પરીક્ષાથી પહેલા તમે તે ટેંશન કે સ્ટ્રેસને કંટ્રોલમાં કરી શકો છો. 
 
1. લાઈટ મ્યૂજિક સાંભળવું- પરીક્ષા માટે દરેક સમયે વાંચતા રહેવાના કારણે પણ તમારું સ્ટ્રેસ વધી જાય છે. તેથી અભ્યાસના વચ્ચે 1-2 કલાકનો બ્રેક લેવું અને લાઈટ મ્યૂજિક સાંભળવું. તેનાથી તમારું મગજ શાંત થશે અને તમે ફરીથી આરામથી વાંચી શકશો. 
 
2. આંટા મારવા - પરીક્ષા ટાઈમમાં પોતાને ફ્રેશ રાખવા માટે સવારે-સાંજે 25-20 મિનિટ આંટા મારવું. દરરોજ થોડી વાર આંટા મારવાથી સ્ટૃએસ દૂર થઈ જાય છે. 

3. ગાઢ ઉંઘ - નિષ્ણાત માને છે કે જો તમે પરીક્ષા સમયમાં ઓછો ઉંઘવું પણ સાઉન્ડ સ્લિપ લો તો. સૂતા સમયે મોબાઈલ બંદ કરી નાખો અને 6-7 કલાકની ઊંડા ઊંઘ લો. તેથી ઊઠ્યા પછી, તમને તાજું લાગે છે
4. શેડ્યૂલ બનાવો- તમારા અભ્યાસો માટે શેડ્યૂલ બનાવો જો તમે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો તો તણાવ ઓછુ થશે અને આ તમારા અભ્યાસને વધુ સારું બનાવશે.
 
5. રીવીજન કરવી -ઘણીવાર બાળકો બધુ ભૂલી જવાનો ડર હોય છે. તેનાથી બચવા માટે વચ્ચે- વચ્ચે જોની યાદ કરેલી વસ્તુઓને રીવીજન પણ કરતા રહો. વારંવારના રીવીજનથી તમારામાં કાંફિડેંસ આવે છે અને પરીક્ષામાં ભૂલી જવાનું ભય પણ ઓછું હોય છે. 
 

6. પેપર પેટર્નને સમજવું- પેપરમાં તમને કોઈ રીતના ક્ંફ્યૂજન ન હોય તેના માટે પેપર પેટર્નને સાલ્વ કરો. તેનાથી ફાઈનલ પરીક્ષામાં તમને, કોઈ ગભરાટ નહીં રહેશે અને તણાવ ઓછો થશે.
 
7. હેલ્દી ડાઈટ- પેપરના દિવસોમાં બાળકોની ખાસ કાળજીની જરૂર હોય છે. તેથી, પરીક્ષાના સમયમાં બાળકોની ડાઈટમાં હેલ્દી વસ્તુ જેમ કે ડ્રાઈ ફ્રૂટસ, દહીં,ફળો, શાકભાજી અને દાળો શામેલ કરો. એ તેમના મગજને પેપરમાં બમણુ ચાલશે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીએમ મોદીએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી; સૌથી લાંબા સમય સુધી સરકારના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો

કતરમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત; એક ગુમ

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, ઉર્જા સુરક્ષા પર મોટો નિર્ણય શક્ય

યવતમાલ નજીક એક મીની-ટ્રાવેલ કારમાં આગ લાગી

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સારા સમાચાર! LPG વહન કરતું એક જહાજ ભારતીય બંદર પર પહોંચ્યું છે.

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

આગળનો લેખ
Show comments