Festival Posters

વિજળીનો કરંટ લાગતા પર કરવું આ 4 કામ

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (13:10 IST)
કૂલર પંખા એસી ટીવી કે વિજળીથી ચાલતી કોઈ પણ વસ્તુ ક્યારે પણ કરંટ એટલે જે વિજળીનિ ઝટકો આપી શકે છે. કરંટ હળવો હોય, પણ તેનો અસર તમારા શરીર અને હૃદય ગતિ પર જરોર પડે છે. જો ઝટકો તીવ્ર હોય, તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે. તેનાથી બચવા માટે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરણનો પ્રયોગ કરતા સમયે ધ્યાન રાખો આ 4 વાત 
1. વિજળીથી ચાલતી વસ્તુઓને છૂતા સમયે સૌથી પહેલા વિજળીનો બટન બંદ કરવું અને ચપ્પલ જરૂર પહેરવી. લાકડીની મદદથી આ કામ કરવું. 
2. જો તમારી સામે કોઈ માણસને કરંટ લાગતું છે, તો તેને છૂઈને બચાવવાની કોશિશ કદાચ ન કરવી નહી તો તમે પણ કરંટની ચપેટમાં આવી શકો છો. તેના 
 
માટે કોઈ લાકડીની વસ્તુનો પ્રયોગ કરવું. તેનાથી તમને કરંટ નહી લાગશે. 
3. કોઈ માણસને કરંટ લાગી જતા તેને યોગ્ય સ્થિતિમાં સૂવડાવી - તેના માટે તેનો એક હાથ માથાની નીચે રાખવું અને બીજો હાથ આગળ રાખવું. તેમજ એક 
 
પગ સીધો રાખવું અને બીજો પગ વળીને રાખવું. આવું કરતા પર તેને થોડા જ સમયમાં ભાન આવવા લાગશે. 
4. જો કરંટ લાગ્યા પછી માણસની શ્વાસ ધીમી થઈ જાય કે શ્વાસ ચાલવી બંદ થઈ જાય તો ડાક્ટરની સલાહ કાર્ડિયો પલ્મોનરી રિસસિટૈશન શરૂ કતવી જેનાથી શ્વાસ ચાલતી રહે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG 2nd Semi-Final: ટીમ ઈન્ડિયા વિશેની આ 5 સૌથી મોટી બાબત, જેને કારણે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી થયું બહાર

IND vs ENG: ફાઈનલમાં પહોચી ટીમ ઈન્ડીયા, કાંટાની ટક્કરમાં ઈગ્લેંડને 7 રને હરાવ્યું, આ ખેલાડી રહ્યા ટીમની જીતનાં હીરો

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં મારી એન્ટ્રી, હવે ન્યુઝીલેન્ડ સાથે થશે ખિતાબી સામનો

IND vs ENG LIVE -ભારતે 254 રનનો ટાર્ગેટ આપ્યો, લાઈવ ક્રિકેટ સ્કોર

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments