Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીવો આ પાંચ ટેસ્ટી છાશ અને ગરમીને કહો બાય -બાય

Webdunia
રવિવાર, 20 માર્ચ 2022 (16:34 IST)
છાશ કે મટ્ઠો ગર્મીઓમાં કોઈ અમૃતથી ઓછું નથી એક ગ્લાસ છાશથી થી ગરમી દૂર કરી શકાય છે. ગર્મીમાં પેટની કોઈ તકલીફ ના થાય એ માટે છાશ સૌથી સારી દવા છે. 
 
જો તમે દહી પસંદ છે તો એનાથી છાશ બનાવીને તમે અને તમારા પરિવારને પીવડાવી શકો છો. તો આજે અમે તમને જણાવી રહ્યા છે આ પાંચ રીતના છાશની રેસેપી 
 
1.    લીંબુ છાશ
2 ચમચી દહીંમાં એ ગ્લાસ પાની નાખી એમાં મીઠુંની જગ્યા નીંબૂના રસ મિક્સ કરો અને બહારથી આવી તરત જ પી લો. 
 
 
2. મજિગા 
મિક્સરમાં દહી અને વાટરને ફેંટી લો અને એમાં કાપેલી લીલા મરચા અને લીમડા  મિક્સ કરી લો આ પેય સાઉથ ઈંડિયામાં ઘણા લોકપ્રિય છે. 
 
3. મસાલા છાશ 
 
અડધા કપ દહીંમાં અડધી ચમચી જીરું પાવડર એક ચપટી સંચણ અને 1 ગ્લાસ પાણી મિક્સ કરી લો પછી એમાં આઈસ ક્યૂબ નાખી ઉપર થી ફુદીના અને કોથમીર નાખો અને પીવો. 
 
જીરા છાશ 
છાશમાં જીરું અને મીઠું નાખી મિક્સ કરો અને એ પછી કોથમીર નાખી સર્વ કરો. અને મજા લો 
 
ફુદીના છાશ 
આ એક ગુજરાતી ડિશ છે. 300 મિલી પાણીમાં એક કપ દહીં અને થોડી ફુદીનાના પાંદળા નાખી મિક્સ કરો એમાં એક  પીસ આધું વાટીને અને અડધા ચમચી જીરાં પાવડર મિકસ કરો . એને ગાળીને 20 મિનિટ ફ્રીજરમાં ઠંડા કરીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments