Webdunia - Bharat's app for daily news and videos

Install App

Abnormal Periods- સાવધાન એબ્નાર્મલ પીરીયડ્સના કારણ થઈ શકે છે આ 3 રોગ

Webdunia
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (08:56 IST)
પીરિયડસ આવવું દરેક છોકરી માટે એક ઉમર પછી જરૂરી હોય છે. સામાન્ય રીતે 21 દિવસ પછી પીરિયડસ આવી જાય છે. જો તમને એબનાર્મલ પીરીયડસ થઈ રહ્યા છે તો આ તમારા આરોગ્ય માટે ખતરો થઈ શકે છે. અનિયમિત પીરિયડસ (Abnormal peroiods) હોવું ગંભીર રોગના સંકેત હોય છે. 
 
તેથી છોકરીઓને તેમના પીરિયડસને લઈને હમેશા અલર્ટ રહેવું જોઈએ અને કોઈ પણ પ્રોબ્લેમ થતા તરત ડાકટરથી સંપર્ક કરવું જોઈએ. શું છે એબ્નાર્મલ પીરિયડસ? 
 
અનિયમિત અને અસામાન્ય પીરિયડનો અર્થ છે પીરિયડના સમયમાં ફેરફાર આવવું. જ્યારે પીરિયડસ મહીનામાં એક થી વધારે વાર થવા લાગે કે પછી 2-3 મહીનામાં એક વાર હોય તો તેને એબ્નાર્મલ પીરિયડસ કહીએ છે. 
 
એબ્નાર્મલ પીરિયડસના સંકેત 
પીરિયડ મોઢેથી આવવું 
અચાનક પીરિયડસ જલ્દી આવવું. 
પીરિયડસ આવતા પહેલા સ્પોટ લાગવા 
પીરિયડસ આવવું બંદ થઈ જાય કે 1-2 મહીના પછી પીરિયડસ થવું. 
મહીનામાં ઘણી વાર વચ્ચે વચ્ચે સ્પોટ લાગવું. 
બહુ વધારે બ્લીડિંગ થવી કે ઓછી બ્લીડિંગ થવું. 
પેટમાં બહુ વધારે દુખાવા થવું. 
અનિયમિત પીરિયડસથી કયાં કયાં રોગ થઈ શકે છે. 
 
1. હાર્મોન અસંતુલન 
નિયમિત સમય પર પીરિયડસ ન આવતા તમને હર્મોન અસંતુલનની સમસ્યા પણ થઈ શકે છે. તેથી હાર્મોન પર ખરાબ અસર પડે છે. જેથી તેનો બેલેંસ બગડી જાય છે. 
 
2. પ્રેગ્નેંસીમાં  પ્રાબ્લેમ 
લગ્નથી પહેલા કે પછી પીરિયડસ  સમય પર ન આવવાથી તમને પ્રેગ્નેંસીના સમયે પરેશાની પણ થઈ શકે છે. તેથી સમય રહેતા સારસવાર કરાવો. 
 
3. થાયરાઈડની સમસ્યા 
તમને  જાણીને હેરાની થશે એબ્નાર્મલ પીરિયડસના કારણે મહિલાઓમાં થાયરાઈડનો ખતરો વધી જાય છે. તેથી થાયરાઈડ ગ્લેડનો સંતુલન બગડી જાય છે જેથી તમે તેની ચપેટમાં આવી જાઓ છો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

આગળનો લેખ
Show comments